‘‘વિન્ડોઝ સર્ચમાં ઇન્ટરનેટનાં રિઝલ્ટ્સ બંધ કરી શકાય?’’

‘‘વિન્ડોઝ સર્ચમાં ઇન્ટરનેટનાં રિઝલ્ટ્સ બંધ કરી શકાય?’’

તમે તમારા વિન્ડોઝ કમ્પ્યૂટરમાં અવારનવાર સર્ચ ફંકશનનો લાભ લેતા હશો. કમ્પ્યૂટરમાંનું કોઈ ચોક્કસ સેટિંગ, પ્રોગ્રામ કે પછી ફાઇલ શોધવા માટે, તમે કમ્પ્યૂટરના સ્ક્રીન પર સૌથી નીચેના ટાસ્કબારમાં જોવા મળતા સર્ચ બોક્સનો ઉપયોગ કરતા હશો. આ સર્ચ બોક્સ ઘણી બધી રીતે ઉપયોગી છે....
‘‘મારા કમ્પ્યૂટરમાં નેટ કેમ ધીમું આવે છે?’’

‘‘મારા કમ્પ્યૂટરમાં નેટ કેમ ધીમું આવે છે?’’

તમે ઘર કે ઓફિસમાં ઇન્ટરનેટ કનેકશન માટે કોઈ સારી કંપનીનું, સારી સ્પીડ સાથેનું બ્રોડબેન્ડ કનેકશન મેળવ્યું હોય, તેમ છતાં કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઘણી ધીમી હોય તેવું લાગે છે? આવું થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાંનું એક મોટું કારણ આપણે ઉપયોગમાં લીધેલા ‘ઇથરનેટ’...
ગૂગલ ફોટોઝમાં નવું વીડિયો એડિટર ટૂલ

ગૂગલ ફોટોઝમાં નવું વીડિયો એડિટર ટૂલ

આપણે ગૂગલ ફોટોઝ એપમાં અપલોડ કરેલા વીડિયો હવે નવી રીતે એડિટ કરી શકાશે. આ એપમાં વીડિયો એડિટરને રીડિઝાઇન કરવામાં આવ્યું છે તથા સાથોસાથ કેટલાંક નવાં ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે. આ ફેરફાર મુજબ ઇન્ટરનેટ પરના અન્ય મોટા ભાગના વીડિયો એડિટર ટૂલ્સની જેમ ગૂગલ ફોટોઝમાં પણ આપણે...
ફોનમાં નોટિફિકેશન્સની ખલેલ ઘટાડવી છે?

ફોનમાં નોટિફિકેશન્સની ખલેલ ઘટાડવી છે?

એન્ડ્રોઇડ ફોનમાં ‘ફ્લેશ નોટિફિકેશન્સ’ની સગવડ છે એ તમે જાણો છો? વાત નોટિફિકેશન્સની હોય ત્યારે સૌથી પહેલો મુદ્દો તો એ કે મોટા ભાગની એપનાં નોટિફિકેશન બંધ રાખીએ એ જ સારું છે. નોટિફિકેશન્સનો મુખ્ય હેતુ આપણને ફોનમાંની એપ વારંવાર ઓપન કરવા લલચાવવાનો હોય છે. જો ફોનમાં સોશિયલ...
સંબંધો તૂટે છે સોશિયલ મીડિયાને કારણે!

સંબંધો તૂટે છે સોશિયલ મીડિયાને કારણે!

મેગેઝિનના આ છેલ્લા પાનાનું શીર્ષક ‘ટેક IT ઇઝી’ છે અને તેમાં આપણે સામાન્ય રીતે આઇટીને સંબંધિત હળવી બાબતોની હળવાશથી વાત કરીએ છીએ, પરંતુ હમણાં હિન્દી અખબાર ‘દૈનિક ભાસ્કર’માં પ્રકાશિત એક સમાચારે આ પેજનો એંગલ બદલવાની ફરજ પાડી. સમાચાર એવા છે કે આપણે કહેવું પડે કે ‘ટેક IT...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop