તમે ‘વેબ ક્લિપર’ ટૂલનો ઉપયોગ કરો છો?

તમે ‘વેબ ક્લિપર’ ટૂલનો ઉપયોગ કરો છો?

કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં તમારા સમયનો પૂરો સદુપયોગ કરવો હોય તો ‘નોટ કીપિંગ’ સર્વિસ અને ‘વેબ ક્લિપર’ ટૂલ વિશે જાણવું જ જોઈએ. જો તમે ઇન્ટરનેટમાં ખરેખર સ્માર્ટ સર્ફિંગ અને સર્ચિંગ કરવા માગતા હો તો તમારે માટે આ ‘વેબ ક્લિપર’નો કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. વાતની શરૂઆત એક...
ઇન્ટરનેટની કરોડરજ્જુમાં ખામી સર્જાય ત્યારે…

ઇન્ટરનેટની કરોડરજ્જુમાં ખામી સર્જાય ત્યારે…

ઇન્ટરનેટ પરની આપણી ફેવરિટ સર્વિસ અવારનવાર અટકી પડતી હોય છે. તેનાં કારણોમાં થોડા ઊંડા ઊતરીએ. ઇન્ટરનેટ હવે આપણી જીવાદોરી છે. ફોનમાં બેટરી તળિયે પહોંચે કે કોઈ કારણસર આપણા ફોન-કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ એક્સેસ ન થઈ શકે તો આપણો જીવ તાળવે પહોંચે છે. આ સ્થિતિ ફક્ત આપણા પોતાના એક...
ટ્રેડિંગ પ્લેટફોર્મ ઠપ્પ થતાં શેરબજારમાં ભેરવાયા?

ટ્રેડિંગ પ્લેટફોર્મ ઠપ્પ થતાં શેરબજારમાં ભેરવાયા?

તમારું ઓનલાઇન શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ અટકી પડે તો પણ, મહત્ત્વનાં એક્શન્સ આપણે વોટ્સએપ પર પણ લઈ શકીએ, આ રીતે… જ્યારે ક્લાઉડફ્લેરને છીંક આવે છે ત્યારે આખા ઇન્ટરનેટને ધ્રુજારી થઈ જાય છે!’’ હમણાં ભારતના પોપ્યુલર શેરબ્રોકિંગ પ્લેટફોર્મ ઝીરોધાના સહસ્થાપકે  તેમના એક...
ગૂગલ પેમાં આવી ‘પોકેટ મની’ની સુવિધા!

ગૂગલ પેમાં આવી ‘પોકેટ મની’ની સુવિધા!

એક સમય એવો હતો જ્યારે બાળકો મોટાં થતાં જાય તેમ તેમ મા-બાપ તેમની જરૂરિયાત અનુસાર તેમને મંથલી પોકેટમની આપવાની શરૂઆત કરે. બાળકો નાની ઉંમરથી રૂપિયાનું મહત્ત્વ જાણે તથા આવક અને ખર્ચનો હિસાબ રાખતાં પણ શીખે, સાથોસાથ બચતનું મહત્ત્વ પણ જાણે એ માટે પોકેટમનીની આદત ઉપયોગી છે. હવે...
‘‘ઇ-પાસપોર્ટ શું છે? મને એ મળી શકે?’’

‘‘ઇ-પાસપોર્ટ શું છે? મને એ મળી શકે?’’

ભારત સરકારે ગયા વર્ષે એટલે કે ૨૦૨૫માં ભારતમાં ઇ-પાસપોર્ટ લોન્ચ કર્યા. નવા ઇ-પાસપોર્ટ માન્યતા અને કાર્યપદ્ધતિની રીતે પરંપરાગત પાસપોર્ટ જેવા જ છે. ઇ-પાસપોર્ટ પણ પરંપરાગત પાસપોર્ટની જેમ ડિઝાઇન અને દેખાવમાં નાની બુકલેટ જેવા જ છે. ફક્ત તેમાં બેક કવર પર એક રેડિયો ફ્રિકવન્સી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop