સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપણને શું બતાવવું તે કેમ નક્કી થાય છે? આપણું ધાર્યું કેવી રીતે થાય?

સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપણને શું બતાવવું તે કેમ નક્કી થાય છે? આપણું ધાર્યું કેવી રીતે થાય?

તમે સોશિયલ મીડિયાના ગુલામ બનશો કે તેને ગુલામ બનાવવા માગશો? બંને વાત આપણા જ હાથમાં છે. વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ આપણને વધુ રસ પડે તેવું બતાવવાની હરીફાઈમાં લાગી છે. મહત્ત્વની વાત એ કે આપણે શું જોવું તેનો નિર્ણય આપણા હાથમાં જ હોવો જોઈએ. બધી સાઇટ એવો અંકુશ આપતી નથી, પરંતુ અમુક સાઇટ્સ આવો અંકુશ આપવા લાગી છે. આપણે એ બરાબર સમજી લઈએ તો ફાયદામાં રહીએ.

આખું વેબપેજ નહીં, એમાંના ચોક્કસ ભાગને શેર કરવાની સ્માર્ટ રીત

આખું વેબપેજ નહીં, એમાંના ચોક્કસ ભાગને શેર કરવાની સ્માર્ટ રીત

કોઈ વેબ આર્ટિકલમાંના ચોક્કસ મુદ્દા તરફ તમારા મિત્રનું ધ્યાન દોરવા માગો છો? મિત્ર સીધા એ મુદ્દા પર પહોંચે એ રીતે વેબપેજ તેમને શેર કરી શકાય છે!

મોબાઇલ ઉપરાંત, પીસી/લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ કરવું છે?

મોબાઇલ ઉપરાંત, પીસી/લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ કરવું છે?

ગુજરાતી સહિત ઘણી બધી ભાષામાં, લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ થઈ શકે છે. થોડી ગરબડ થતી રહેશે, પણ એ પછી સુધારી શકાય. ઇંગ્લિશમાં બહુ સારું પરિણામ મળશે.

સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપણને શું બતાવવું તે કેમ નક્કી થાય છે? આપણું ધાર્યું કેવી રીતે થાય?

ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફ્રેન્ડ્સના અપડેટ્સ મેળવો આ રીતે…

સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે. ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop