by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
આગળના લેખમાં જોયું તેમ, ગૂગલની ટ્રાન્સલેટ એપમાં બે અલગ અલગ ભાષા જાણતી વ્યક્તિ પોતપોતાના ફોનમાં આ એપ ઓપન કરીને એકબીજાની વાત, પોતાને સમજાય તેવી ભાષામાં જાણી-સમજી શકે છે. શરત એટલી કે બંને વ્યક્તિ પાસે પાસે હોવી જોઈએ. સેમસંગ કંપનીએ આનો હજી વધુ સ્માર્ટ ઉપાય આપ્યો છે...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
એ ન્ડ્રોઇડ ફોનમાં ‘ફોટો પિકર’ હોય છે એ તમે જાણો છો? ખરેખર તમે આ ફીચરનો ઉપયોગ ઘણી વાર કર્યો હશે, પણ તેને ‘ફોટો પિકર’ કહેવાય છે એ કદાચ તમે જાણતા નહીં હો. આ ફોટો પિકરમાં આપણને બહુ ઉપયોગી થઈ શકે તેવી સર્ચની સુવિધા ઉમેરાઈ છે. ઉદાહરણ સાથે વાત કરીએ… માની લો કે તમારે...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
યુપીઆઈથી થતા ફ્રોડ ઘટાડવા માટે, ફ્રોડમાં સંકળાયેલા નંબર્સના વિરાટ ડેટાબેઝ પર એઆઇ કામે લગાડવામાં આવશે એક તરફ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી થતા પેમેન્ટની પ્રોસેસ વધુમાં વધુ ઝડપી બનાવવાની અને ફોનની બહાર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં તેને વિસ્તારવાની કોશિશ થઈ રહી છે....
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
જાણી લો મોટા ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટનો ફ્લો સહેલાઈથી બદલવાની સગવડ આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ, રિપોર્ટ લખવાના થાય ત્યારે એમ કરવાના બે રસ્તા હોઈ શકે – એક, આપણા મનમાં જે વિચાર આવે એ બધા, એ જ પ્રવાહમાં આપણે લખતા જઇએ અને પછી તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરીએ. બીજી...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
આપણો સ્માર્ટફોન હોય કે લેપટોપ તેની સ્ટોરેજ કેપિસિટી મોટા ભાગના લોકો માટે બહુ મહત્ત્વનો મુદ્દો હોય છે. અલબત્ત જો તમે આજના સમય પ્રમાણે તમારું બધું કામકાજ ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ કે અન્ય કોઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં સ્ટોર કરતા હો તો સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં...