હમણાં એડોબ કંપનીએ જેને ખરીદી લીધી, તે ફિગ્મા સોફ્ટવેરનો ઉપયોગ શો છે?

હમણાં એડોબ કંપનીએ જેને ખરીદી લીધી, તે ફિગ્મા સોફ્ટવેરનો ઉપયોગ શો છે?

હમણાં એડોબ કંપનીએ ફિગ્મા નામની એક કંપનીને આશરે ૨૦ અબજ ડોલરમાં ખરીદી લેવાની જાહેરાત કરી (સરખામણી ખાતર જાણી લો કે ફેસબુકે ૨૦૧૪માં વોટ્સએપ કંપની ૧૯ અબજ ડોલરમાં ખરીદી હતી). ફેસબુક વોટ્સએપ ખરીદે તો એ મોટા સમાચાર બને, પણ એડોબ કંપની ફિગ્મા ખરીદે તો એ મુદ્દો આપણને ખાસ અસર ન...
હમણાં એડોબ કંપનીએ જેને ખરીદી લીધી, તે ફિગ્મા સોફ્ટવેરનો ઉપયોગ શો છે?

આ ‘બેન્ડવિડ્થ’ શું છે?

આખરે આપણા દેશમાં પણ ઇન્ટરનેટ, ટીવી અને મોબાઇલ નેટવર્કની જબરી ભેળસેળ થઈ ગઈ છે અને એટલે જ આપણને એક શબ્દ વધુમાં વધુ સંભળાઈ રહ્યો છે – બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થનો અર્થ વિશાળ છે. બે વ્યક્તિ વચ્ચે મનમેળ ન હોય તો પણ આપણે કહેતા હોઇએ છીએ કે બંનેની બેન્ડવિડ્થ મળતી નથી!...
અક્ષર સુધારતી એપ

અક્ષર સુધારતી એપ

ઘણા શિક્ષકો અને માતા-પિતાને બાળકોના અક્ષરની ઘણી અને વાજબી ચિંતા હોય છે. એમાંય પાછલાં થોડાં વર્ષોમાં કોરોનાને કારણે શિક્ષણ ઓનલાઇન થતાં વિદ્યાર્થીઓનું લખવાનું ઘટ્યું અને હાથમાં મોબાઇલ પકડી રાખવાનું પ્રમાણ વધ્યું. પરિણામે અક્ષરો બગડ્યા! તમને આ બંને વાતની ચિંતા હોય તો...
મહેમાનોને વાઇ-ફાઇનો પાસવર્ડ ક્યૂઆર કોડથી શેર કરો

મહેમાનોને વાઇ-ફાઇનો પાસવર્ડ ક્યૂઆર કોડથી શેર કરો

હવે મોટા ભાગનાં ઘરોમાં વાઇ-ફાઇની સુવિધા હોય છે. તમારા ઘરમાં પણ વાઇ-ફાઇ હોય તો તમારો અનુભવ હશે કે ઘરે આવતા મહેમાનો, ખાસ કરીને જેમના ઘરમાં હજી વાઇ-ફાઇની સુવિધા ન હોય એ આપણા વાઇ-ફાઇનો લાભ લેવા માગતા હોય છે! હેતુ માત્ર એટલો કે કોઈ મોટી એપ ડાઉનલોડ કરવાની હોય કે હેવી...
મહેમાનોને વાઇ-ફાઇનો પાસવર્ડ ક્યૂઆર કોડથી શેર કરો

તમારા સ્માર્ટફોનમાં કોઈ એપ ચાલતી નથી?

આવી સ્થિતિનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે છે. આપણે બિલકુલ દેખીતા કારણથી શરૂઆત કરીને એક પછી એક કારણ અને તેના ઉપાય જાણીએ. ઇન્ટરનેટ કનેકશન તપાસો ફોનમાં કોઈ એપ ન ચાલવાનું સૌથી સાદું કારણ. આથી પહેલાં એ તપાસો કે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન તો બરાબર મળે છે ને? કંઈક ખામી સર્જાઈ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop