ટ્વીટર પર કોઈ પણ મિનિસ્ટર, સેલિબ્રિટીને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય?

ટ્વીટર પર કોઈ પણ મિનિસ્ટર, સેલિબ્રિટીને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય?

ટ્વીટરની એક વાત લોકોને ખાસ આકર્ષતી હોય છે – ‘‘ટ્વીટરમાં ક્રિકેટ કે બોલિવૂડ સેલિબ્રિટીઝથી માંડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાનને પણ ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય છે!’’ ટ્વીટર ચમરબંધીઓનો સીધો સંપર્ક કરવા માટે ઉપયોગી છે એ વાત સાચી, પણ તેમાં કેટલીક શરતો છે. અખબારોમાં આપણે...
તમારી કામની ઓફિસ ફાઇલ અચાનક ક્રેશ થાય તો?

તમારી કામની ઓફિસ ફાઇલ અચાનક ક્રેશ થાય તો?

માઇક્રોસોફ્ટના લેટેસ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં ઓટો-સેવની બહુ કામની સગવડ છે, આપણું કામ સતત, આપોઆપ સેવ થતું જ જાય, પણ એવો લાભ તમને ન મળતો હોય તો? ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર...
માઇક્રોસોફ્ટ આઉટલૂકમાં મેઇલ રીડ રીસિપ્ટના વિકલ્પો જાણીએ

માઇક્રોસોફ્ટ આઉટલૂકમાં મેઇલ રીડ રીસિપ્ટના વિકલ્પો જાણીએ

જો તમે જીમેઇલ જેવી વેબબેઝ્ડ ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં કેટલાંક થર્ડ પાર્ટી ટૂલ્સની મદદથી સામેની પાર્ટીએ આપણો ઈ-મેઇલ જોયો કે નહીં તેનું કન્ફર્મેશન મેળવી શકીએ છીએ (એ વિશે આપણે ‘સાયબરસફર’માં વિગતે વાત કરી છે). જો તમે ઓફિસમાં કે અંગત ઉપયોગ માટે પણ...
ટ્વીટર પર ગૂગલની ગમ્મત

ટ્વીટર પર ગૂગલની ગમ્મત

આજકાલ ઇલોન મસ્કને કારણે ખાસ્સી ગાજી રહેલી ટ્વીટર સર્વિલ, જુલાઈ ૧૫, ૨૦૦૬ના દિવસે લોન્ચ થઈ હતી. તેના ત્રણેક વર્ષ પછી ગૂગલે ફેબ્રુઆરી ૨૬, ૨૦૦૯ના દિવસે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું (બાય ધ વે, ‘સાયબરસફર’ના લેખક-સંપાદકે પણ એ જ મહિને અને વર્ષે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું હતું!)....
સીબીડીસી – સ્માર્ટ બેન્કિંગની નવી પહેલ

સીબીડીસી – સ્માર્ટ બેન્કિંગની નવી પહેલ

ડિજિટલ કરન્સી – તેર વર્ષ પહેલાં, ૨૦૦૯માં પહેલી વાર ‘ડીસેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટો કરન્સી’ તરીકે બિટકોઇન લોન્ચ થયો ત્યારથી આખી દુનિયામાં આ વિષય જુદાં જુદાં ઘણાં કારણોસર ચર્ચાતો રહ્યો છે. બિટકોઇનનું આગમન થયું એ પહેલાં સુધી દુનિયાનું અર્થતંત્ર બે પ્રકારનાં નાણાંથી...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop