ઇન્સ્ટાગ્રામમાં લોગઇન ન થઈ શકાય તો શું કરવું?

ઇન્સ્ટાગ્રામમાં લોગઇન ન થઈ શકાય તો શું કરવું?

વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ખાસ્સા એક્ટિવ રહેતા લોકોને એક વાતનો સતત ડર રહેતો હોય છે – પોતે પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી તો નહીં બેસે ને? આપણે પોતાના એકાઉન્ટને સલામત રાખવાની પૂરતી કાળજી ન લઇએ તો – કે લીધી હોય તો પણ – આપણું એકાઉન્ટ હેક થાય કે બીજા...
પીસી પર, ગૂગલમાં સર્ચ કરવાનું કામ હવે થોડું વધુ સહેલું બન્યું

પીસી પર, ગૂગલમાં સર્ચ કરવાનું કામ હવે થોડું વધુ સહેલું બન્યું

ઇન્ટરનેટ પરની આપણી સર્ચ યાત્રા મોબાઇલ કે પીસીમાં આપણા બ્રાઉઝરના એડ્રેસ બારથી શરૂ થતી હોય છે. એડ્રેસ બારમાં આપણે કંઈ પણ લખીને સર્ચ કરીએ એટલે ગૂગલનું સર્ચ રિઝલ્ટ પેજ ઓપન થાય, જેમાં આપણી સર્ચ ક્વેરી મુજબ માહિતી ધરાવતાં વેબપેજિસનું લિસ્ટ જોવા મળે. આપણે તેમાંથી કોઈ પણ લિંક...
કોઈ તમને બસ સ્ટેન્ડે લેવા આવવાનું છે? સાદું નહીં, ETA સાથે લોકેશન શેર કરો

કોઈ તમને બસ સ્ટેન્ડે લેવા આવવાનું છે? સાદું નહીં, ETA સાથે લોકેશન શેર કરો

મેપ્સ એપમાં લોકેશન કેવી રીતે શેર કરાય એ તમે જાણતા જ હશો. એ રીતે, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું લાઇવ લોકેશન શેર કરે તો બીજી વ્યક્તિ પોતાના મેપ પર, પહેલી વ્યક્તિ જે તે ક્ષણે ક્યાં છે તે જોઈ શકે. પરંતુ આ બે વ્યક્તિએ પરસ્પરને મળવા લોકેશન શેર કર્યુ હોય તો...
વિકિપીડિયા લગભગ ‘એરર-ફ્રી’ કેમ છે?

વિકિપીડિયા લગભગ ‘એરર-ફ્રી’ કેમ છે?

માની લો કે તમે, દુનિયાભરના વિશાળ જ્ઞાનકોષ જેવા વિકિપીડિયા પર કોઈ આર્ટિકલના પેજ પર પહોંચ્યા અને તેમાં તમે વાંચ્યું કે ‘‘ગીરનું જંગલ એશિયાઇ સિંહનું નિવાસસ્થાન છે.’’ આ વાક્ય તમને વાંધાજનક લાગે છે? ઉતાવળો જવાબ ન આપતા! આ નક્કર માહિતી છે એટલે વિકિપીડિયા પર તેની સામે વાંધો...
નવું વર્ષ ઉજવીએ નવી રીતે!

નવું વર્ષ ઉજવીએ નવી રીતે!

નવું વર્ષ હંમેશાં નવો ઉત્સાહ લઈને આવતું હોય છે – ખાસ કરીને પહેલા મહિને આપણા સૌના મનમાં, નવા વર્ષમાં કંઈકેટલીય વાતમાં કંઈક નવું કરી બતાવાવનું જોમ ચઢે – સવાલ ફક્ત આ ઉત્સાહ કે ઉજમને ટકાવી રાખવાનો હોય છે! આપણે એકવીસમી સદીના ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશી ગયા છીએ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop