તમારું વોટ્સએપ એકાઉન્ટ પ્રતિબંધથી કેમ બચાવશો?
વોટ્સએપ એક ફેમિલી એપ તરીકે શરૂ થઈ હતી અને હજી ઘણે અંશે એવી જ છે, પણ તેનો દુરુપયોગ જોખમી છે!
વોટ્સએપ એક ફેમિલી એપ તરીકે શરૂ થઈ હતી અને હજી ઘણે અંશે એવી જ છે, પણ તેનો દુરુપયોગ જોખમી છે!
ભારત ઘણી રીતે ડિજિટલ બની રહ્યું છે, આ દિશામાં નવી પહેલ છે – ‘ડિજિયાત્રા’.
તમે નવુંનકોર લેપટોપ ખરીદો, ત્યારે તેમાં માત્ર એક ‘સી’ ડ્રાઇવ જોવા મળી શકે છે. તમે ઇચ્છો તો જાતે જ વધુ ડ્રાઇવ બનાવી શકો છો.
સ્માર્ટફોનમાંની એપ્સની જેમ, પીસીના બ્રાઉઝરમાં પણ ટચૂકડા, પણ ઉપયોગી પ્રોગ્રામ્સ ઉમેરીને બ્રાઉઝરને વધુ સ્માર્ટ બનાવી શકાય.