by Himanshu Kikani | Mar 1, 2023 | ૧૩૩, માર્ચ ૨૦૨૩
છેલ્લા થોડા સમયથી ભારતમાં ગૂગલ કંપની કાયદાકીય અવરોધોનો સામનો કરી રહી હતી. કંપનીને કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા તરફથી બે વાર આકરા દંડ (રૂ. ૧૩૩૮ કરોડ વત્તા રૂ. ૩૬ કરોડ) પણ ફટકારવામાં આવ્યા. ગૂગલે તેની સામે સર્વોચ્ચ અદાલતનું શરણું લીધું. પરંતુ ત્યાં પણ તેને કોઈ રાહત ન...
by Himanshu Kikani | Mar 1, 2023 | ૧૩૩, માર્ચ ૨૦૨૩
ગયા વર્ષથી શરૂ થયેલો લેઓફનો ટ્રેન્ડ હજી અટકવાનું નામ લેતો નથી, આ સ્થિતિ સામે કેમ લડવું?
by Himanshu Kikani | Mar 1, 2023 | ૧૩૩, માર્ચ ૨૦૨૩
મેટા કંપનીની વિવિધ એપ્સનાં સેટિંગ્સ એક જ જગ્યાએથી થઈ શકે છે, હવે તેમાં નવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે.
by Himanshu Kikani | Mar 1, 2023 | ૧૩૩, માર્ચ ૨૦૨૩
આગળ શું વાંચશો? ટ્વીટરમાં નવું હોમ પેજ ટ્વીટર હજી વધુ ઉદાર બનશે ટ્વીટર પર પેઇડ ઉપરાંત, વિવિધ પ્રકારના વેરિફિકેશન બેજ ઉમેરાયા ફેસબુક-ઇન્સ્ટામાં પણ પેઇડ વેરિફિકેશન વોટ્સએપના ડ્રોઇંગ ટૂલના ટેક્સટ એડિટરમાં નવાં ફીચર્સ યુટ્યૂબમાં સહિયારું સર્જન સહેલું બન્યું...
by Himanshu Kikani | Mar 1, 2023 | ૧૩૩, માર્ચ ૨૦૨૩
પીસી/લેપટોપ કે આઇફોન, એન્ડ્રોઇડ વગેરેમાં યુટ્યૂબ પર વીડિયો જોતી વખતે એ વીડિયો વારંવાર અટકી પડે છે? આવું સામાન્ય રીતે થાય નહીં, પણ જ્યારે થાય, વીડિયો પ્લે થવાનું અટકી પડે ત્યારે આપણું જાણે જીવન અટકી પડે! આમ થવાનું સૌથી સાદું કારણ આપણા ડિવાઇસના ઇન્ટરનેટ કનેકશનમાં...