by Himanshu Kikani | Jul 1, 2023 | ૧૩૭, જુલાઈ ૨૦૨૩
ગૂગલ સાઇટ્સ એ ગૂગલની અનેક સર્વિસમાંની એક સર્વિસ છે જેની મદદથી આપણે બિલકુલ મફતમાં પોતાની વેબસાઇટ બનાવી શકીએ છીએ – અલબત્ત કેટલીક મર્યાદાઓ સાથે. વેબસાઇટ બનાવવાનું કામ કેટલું અઘરું અને સરળ છે તેનો આધાર તમે કેવી વેબસાઇટ બનાવવા માગો છો અને તમે કેટલી ટેકનિકલ જાણકારી...
by Himanshu Kikani | Jul 1, 2023 | ૧૩૭, જુલાઈ ૨૦૨૩
અત્યાર સુધીમાં તમે પણ કદાચ તમારા સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરી દીધી હશે. આપણાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપમાં સાચવવા માટે આ એક સારી સુવિધા છે. પોતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ, સ્કૂલ કોલેજના સર્ટિફિકેટ, કોવિડ વેક્સિનનાં સર્ટિફિકેટ્સ અન્ય સરકારી...
by Himanshu Kikani | Jul 1, 2023 | ૧૩૭, જુલાઈ ૨૦૨૩
આપણા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય તો આપણે તેના વિશે ખાસ કંઈ કરી શકતા નથી. જોકે હવે ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે કદાચ આપણને ઉપયોગી થઈ શકે છે. આ ફીચર મુજબ આપણે જેને ઓપન કરવાનો પ્રયાસ કરતા હોઇએ એવી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય અને...
by Himanshu Kikani | Jul 1, 2023 | ૧૩૭, જુલાઈ ૨૦૨૩
હમણાં આપણે ‘સાયબરસફર’માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ (ચેટજીપીટી, બિંગમાં ચેટપીટી અને ગૂગલ બાર્ડ) વિશે વિગતવાર વાત કરી હતી ત્યારે જ ચેતવણી આપી હતી કે આ ‘બુદ્ધિમાન’નો હજી બહુ ભરોસો કરવા જેવું નથી! આ ટેક્નોલોજી ચોક્કસ એક તરફ બહુ બુદ્ધિશાળી છે ને બીજી તરફ એ લોચા...
by Himanshu Kikani | Jun 1, 2023 | ૧૩૬, જૂન ૨૦૨૩
પાંચેક વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૧૮ના ‘સાયબરસફર’ અંકની કવરસ્ટોરીનું શીર્ષક હતું ‘ઓનલાઇન એજ્યુકેશન – ફ્રી છે, ફર્સ્ટ ક્લાસ છે!’ એ અંકમાં અમદાવાદના જિમિત જયસ્વાલ નામના આજના ‘એકલવ્ય’ની વાત કરી હતી. જિમિતનું ગણિત કાચું, ઇંગ્લિશ એથીય કાચું, પરિવારની આર્થિક સ્થિતિ...