ગૂગલ પેમાં પણ આધારથી યુપીઆઇ એક્ટિવેશન

ગૂગલ પેમાં પણ આધારથી યુપીઆઇ એક્ટિવેશન

હજી હમણાં સુધી યુપીઆઇ વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણી પાસે બેંકનું ડેબિટ કાર્ડ હોવું ફરજિયાત હતું. આપણે બેંકની અથવા અન્ય કોઈ પણ યુપીઆઇ એપમાં પોતાના બેંક એકાઉન્ટને કનેક્ટ કરતી વખતે બેંકના ડેબિટ કાર્ડની વિગતો આપવી અનિવાર્ય હતી. છેલ્લા થોડા સમયથી આ જરૂરિયાત હળવી બની છે અને...
ગૂગલ પેમાં પણ આધારથી યુપીઆઇ એક્ટિવેશન

જૂનું બેન્ક ખાતું કે ડિપોઝિટ ભૂલી ગયા છો? હવે શોધવું સરળ બનશે!

કોઈ બેન્કમાં તમારું બે કે તેથી વધુ વર્ષ જૂનું બચત કે ચાલુ ખાતું હોય અને તમે તેને સાવ ભૂલી ગયા હો એવું બન્યું છે? અથવા તમે કોઈ ટર્મ ડિપોઝિટ ખોલાવી હોય અને તેની મુદ્દત પાકી ગયા પછી તે આપોઆપ રિન્યુ થાય તેવું સેટિંગ ન કર્યું હોય અને તમે તેને વટાવવાનું ભૂલી ગયા હો એવું...
હવે જીમેઇલમાં પણ બ્લુ ટિક

હવે જીમેઇલમાં પણ બ્લુ ટિક

ઇન્ટરનેટ પર આજકાલ બ્લૂ વેરિફિકેશન ટિકમાર્ક ખાસ્સો ચર્ચામાં છે. સૌથી પહેલાં ટ્વીટરે યૂઝર્સની ખરાઈ સાબિત કરવા માટે આવો ટિકમાર્ક આપવાનું શરૂ કર્યું. તેને પગલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફોર બિઝનેસ, ગૂગલ મેસેજિસ ફોર બિઝનેસ વગેરે સર્વિસમાં પણ બ્લૂ કે ગ્રીન વેરિફિકેશન...
કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવવા ટાસ્કબારમાં ઉમેરો નવું ટૂલબાર

કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવવા ટાસ્કબારમાં ઉમેરો નવું ટૂલબાર

તમે હજી વિન્ડોઝ૧૦નો ઉપયોગ કરો છો? તેમાં તમે કોઈ એક ચોક્કસ ફોલ્ડર વારંવાર ઓપન કરો છો? જો આ બંને સવાલના જવાબ ‘હા’ હોય તો તમે કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવી શકો છો – ટાસ્કબારમાં નવું ટૂલબાર ઉમેરીને. સામાન્ય રીતે આપણે કમ્પ્યૂટરમાં કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ઓપન...
વર્ડમાં સર્ચ કરી જુઓ ચોક્કસ ફીચર્સ

વર્ડમાં સર્ચ કરી જુઓ ચોક્કસ ફીચર્સ

માઇક્રોસોફ્ટના દરેક પ્રોગ્રામની જેમ તેના વર્ડ પ્રોગ્રામમાં પણ અનેક ફીચર છે, પરંતુ એ શોધવાં મુશ્કેલ બની શકે છે. આમ તો લાંબા સમયથી માઇક્રોસોફ્ટ કંપનીએ તેના પ્રોગ્રામ્સમાં સાદા મેનૂને વિદાય આપીને ‘વિઝ્યુઅલ રિબન’ અપનાવી લીધી છે. રિબનમાં વિવિધ ફીચર અલગ અલગ ટેબમાં ગોઠવવામાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop