by Himanshu Kikani | Sep 1, 2023 | ૧૩૯, સપ્ટેમ્બર ૨૦૨૩
તમે નવું લેપટોપ ખરીદવાનો વિચાર કરતા હો અને તેના માટે ઓનલાઇન વિવિધ સ્ટોરમાં ખાખાંખોળાં કરતા હો તો ક્યારેક ને ક્યારેક રિઝલ્ટના પેજ પર તમને મિનિ પીસી અથવા ઓલ-ઇન-વન પીસી જોવા મળ્યાં હશે. તમારું ફોકસ લેપટોપ ખરીદવા પર જ હોય તો આ બંને, થોડા અલગ પ્રકારના પીસી તરફ ખાસ ધ્યાન...
by Himanshu Kikani | Sep 1, 2023 | ૧૩૯, સપ્ટેમ્બર ૨૦૨૩
જો તમે હવે માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવા લાગ્યા હશો તો તમારો અનુભવ હશે કે ગૂગલ ડોક્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે વર્ડની હરીફાઈ કરી રહ્યો છે. ફીચર્સની રીતે જોઇએ તો વર્ડ પ્રોગ્રામ હજી ઘણો આગળ છે. તેમાં બેઝિકથી લઇને એડવાન્સ્ડ પ્રકારનાં પાર વગરનાં ફીચર છે....
by Himanshu Kikani | Sep 1, 2023 | ૧૩૯, સપ્ટેમ્બર ૨૦૨૩
એક ચુટકી સિંદૂર કી કિંમત આપ ક્યા જાનો, રમેશબાબુ… હિન્દી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આ ડાયલોગ જબરો પોપ્યુલર થયો. તેનો જવાબ ‘રમેશબાબુ’ કે આપણને ભલે ખબર ન હોય, એક ઇમોજીની કિંમત કેટલી એ કેનેડાના એક ખેડૂતને બરાબર સમજાઈ ગયું. ફક્ત એક ઇમોજીને મામલે કોર્ટમાં પહોંચેલા એક કેસમાં...
by Himanshu Kikani | Aug 1, 2023 | ૧૩૮, ઓગસ્ટ ૨૦૨૩
આ સવાલ કોઈ પણ વ્યક્તિને પૂછીએ તો જવાબ આપવામાં એ બિલકુલ વાર ન લગાડે. ગણિત, ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન… ત્યાંથી આગળ વધો તો બાયોલોજી, એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ… આપણે સૌ – કોઈ ભેદભાવ વગર – કોઈ ને કોઈ વિષયમાં કાચા હોઈએ જ છીએ. સ્કૂલના શરૂઆતના દિવસોમાં જ આપણને કોઈ...
by Himanshu Kikani | Aug 1, 2023 | ૧૩૮, ઓગસ્ટ ૨૦૨૩
આગળ શું વાંચશો? સ્માર્ટફોનમાં ફરી રિમૂવેબલ બેટરી આવે તેવી શક્યતા ડેટા પ્રાઇવસી માટે જાણીતી પ્રોટોન ડ્રાઇવની વિન્ડોઝ એપ આવી વધુ એક IIT દ્વારા ઓનલાઇન ડિગ્રી કોર્સ સ્માર્ટફોનમાં ફરી રિમૂવેબલ બેટરી આવે તેવી શક્યતા તમને યાદ હશે કે થોડાં વર્ષ પહેલાં આપણો સ્માર્ટફોન હેંગ થઈ...