યાદ રહે, સ્માર્ટફોન વાતચીત માટે પણ છે! મોબાઇલ કંપનીઓનું ધ્યાન હવે વોઇસ ક્લેરિટી સુધારવા પર
હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ટેલિકોમ્સે સ્માર્ટફોનમાં વોઇસ ક્લેરિટી પર પૂરતું ધ્યાન આપ્યું નથી, અત્યાર સુધી.
હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ટેલિકોમ્સે સ્માર્ટફોનમાં વોઇસ ક્લેરિટી પર પૂરતું ધ્યાન આપ્યું નથી, અત્યાર સુધી.
આપણે અગાઉ ગૂગલની ‘ફાઇલ્સ’ એપ વિશે વાત કરી છે. તેમાં હવે ‘ઇમ્પોર્ટન્ટ’ ફીચર ઉમેરાયું – એ જ નામનું!
આર્થિક ભીંસ અને વધુ કમાણીની લાલચ – આ બંને કારણે ભારતમાં નવી જોબ કે સાઇડ ઇન્કમના નામે લોકો છેતરાઈ રહ્યા છે.
વોટ્સએપ પોતે સલામત છે, પરંતુ તેના સલામત ઉપયોગ વિશે લોકોમાં જાગૃતિ ઓછી છે. આથી વોટ્સએપની મદદથી છેતરપિંડીના પ્રયાસો પણ સતત વધી રહ્યા છે.