by Himanshu Kikani | Jan 1, 2024 | ૧૪૩, જાન્યુઆરી ૨૦૨૪
તમે ક્યારેક ને ક્યારે આવો અનુભવ કર્યો હશે – વોટ્સએપમાં કોઈ મેસેજ મહત્ત્વનો આપણે શોધવા બેસવું પડે! જેમ કે કોઈ રિસેપ્શનના આમંત્રણ સાથે તેના લોકેશનનો મેસેજ તમને વોટ્સએપમાં આવ્યો હોય પરંતુ ખરેખર જ્યારે ત્યાં જવા માટે આપણે કારમાં બેસીએ ત્યારે પેલો મેસેજ શોધવાની ઝંઝટ...
by Himanshu Kikani | Jan 1, 2024 | ૧૪૩, જાન્યુઆરી ૨૦૨૪
વર્ષ બદલાય કે સ્કૂલ-કોલેજ પૂરી થાય કે દીકરા દીકરીની સગાઈ થતાં આપણો સામાજિક દરજ્જો બદલાય એવા સમયના જુદા જુદા પડાવે આપણને અચૂક આ વિચાર આવી જતો હોય છે કે સમય કેટલો ઝડપથી વહે છે! સામાન્ય રીતે મનમાં આ વિચાર જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી આપણે તેને ભૂલી પણ જતા હોઇએ છીએ. પરંતુ...
by Himanshu Kikani | Dec 4, 2023 | Read Free
આ ડાઇરેક્ટ ટેક્નોલોજીનો વિષય નથી, પણ વિદ્યાર્થીઓને બહુ કામ લાગે તેવી વાત છે. એન્જિનીયરિંગ કે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ પાસેથી ઇન્ડસ્ટ્રીની મુખ્યત્વે ત્રણ અપેક્ષાઓ હોય છે ટેકનિકલ બાબતોની જાણકારી સારી કમ્યુનિકેશન...
by Himanshu Kikani | Dec 1, 2023 | Uncategorized
[real3dflipbook mode =”normal”]
by Himanshu Kikani | Dec 1, 2023 | ૧૪૨, ડિસેમ્બર ૨૦૨૩
આજે વાતની શરૂઆત આ અંકના સૌથી છેલ્લા પાનાથી કરીએ! ‘ટેક-IT-ઇઝી’ શીર્ષકના એ વિભાગમાં આપણે સામાન્ય રીતે ટેકનોલોજી કે ઇન્ટરનેટની હળવી બાજુની વાત કરતા હોઈએ છીએ, પણ આ વખતે વાત જુદી છે. એ વિભાગના શીર્ષક મુજબ, કામના દબાણને ઇઝી – ખરેખર હળવાશથી લેવાના મહત્ત્વની જ તેમાં વાત...