by Himanshu Kikani | Apr 1, 2026 | ૧૭૦, એપ્રિલ ૨૦૨૬
તમે દક્ષિણ ભારતમાં ભણવા કે સેટલ થવા જાઓ ત્યારે આ આ એપ ખાસ્સી ઉપયોગી થઈ શકે. ઘારી લો કે તમારા દીકરા કે દીકરીને કોલેજ પૂરી કર્યા પછી બેંગ્લોર કે હૈદ્રાબાદમાં જોબ મળી. દેખીતું છે કે તેણે શરૂઆતમાં નવા શહેરમાં નવા લોકો વચ્ચે પીજી જેવી કોઈ વ્યવસ્થામાં રહેવાનું થશે. તમારા...
by Himanshu Kikani | Apr 1, 2026 | ૧૭૦, એપ્રિલ ૨૦૨૬
એન્ડ્રોઇડના કેટલાક ફોનમાં હવે રિપેર કે મેઇન્ટેનન્સ મોડ મળે છે, એ સમજવા જેવો છે. તમે ક્યારેક ને ક્યારેક આવી મૂંઝવણનો સામનો કર્યો હશે – તમારા ફોનમાં કંઈક ખામી ઊભી થાય, તમારે તેને નજીકની મોબાઇલ રિપેરિંગ શોપમાં કે પછી કંપનીના સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે લઇ જવાનો...
by Himanshu Kikani | Apr 1, 2026 | ૧૭૦, એપ્રિલ ૨૦૨૬
સાયબરસફર’માં આપણે વર્ષોથી આપણા ડિજિટલ ફોટોઝ અને વીડિયોઝ સ્ટોર અને શેર કરવા માટેની જુદી જુદી રીતોની અવારનવાર વાત કરી છે. આવી રીતોમાં સૌથી મોખરે ગૂગલ ફોટોઝ સર્વિસ છે. ૨૦૧૫માં લોન્ચ થયેલી આ સર્વિસમાં સમય સાથે જુદાં જુદાં ઘણાં ફીચર ઉમેરાયાં છે. આ સર્વિસની મજા એ છે કે આપણે...
by Himanshu Kikani | Apr 1, 2026 | ૧૭૦, એપ્રિલ ૨૦૨૬
હવેના સમયમાં આપણે સ્માર્ટફોન ખરીદવાનું વિચારીએ ત્યારે તેના કેમેરાની કેપેસિટી, રેમ તથા સ્ટોરેજ કેટલી છે એ બાબતો પર પહેલું ધ્યાન આપતા હોઇએ છીએ. અગાઉ સ્ટોરેજ બહુ મહત્ત્વનો મુદ્દો હતી પરંતુ પછી આપણને સમજાયું કે વાત ફક્ત ફોનમાં આપણા પોતાના કામની ફાઇલ્સ, ફોટા કે વીડિયો...
by Himanshu Kikani | Apr 1, 2026 | ૧૭૦, એપ્રિલ ૨૦૨૬
હજી થોડા સમય પહેલાં ભારત સરકારે ભારતના માર્કેટમાં નવા આવી રહેલા તમામ સ્માર્ટફોનમાં સાયબર ફ્રોડ રિપોર્ટ કરવાની સુવિધા આપતી ‘સંચાર સાથી’ એપ પહેલેથી ઇન્સ્ટોલ કરાવવાની તજવીજ કરી હતી. એ સમયે માર્કેટમાં પહોંચી ગયેલા પરંતુ આપણા હાથમાં ન આવેલા તથા ઓલરેડી આપણા હાથમાં આવી...