by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
હવે યુટ્યૂબ સર્વિસ ખરા અર્થમાં સોશિયલ મીડિયા બની. સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે સામાન્ય રીતે યુટ્યૂબને આપણે સોશિયલ મીડિયા ગણતા નથી અને તેને વીડિયો પ્લેટફોર્મ તરીકે જ જોઇએ છીએ. પરંતુ હકીકત એ છે કે આ પ્લેટફોર્મ વિવિધ કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાના ફોલોઅર્સ સાથે કનેક્ટ...
by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
હવે આપણે સૌ પોતપોતાના સ્ક્રીન ને જિંદગીમાં એવા વ્યસ્ત છીએ કે નજીકની વ્યક્તિની કોઈ તકલીફ દેખાતી નથી. પચાસ વર્ષની વય વટાવી ગયેલા ‘માધવ કુલકર્ણી’ (નામ બદલેલ છે) પૂણેની એક પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. થોડાં અઠવાડિયાં પહેલાં તેમના પર અજાણ્યા...
by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
દસેક વર્ષથી આપણે મોબાઇલ નંબર બદલ્યા વિના, મોબાઇલ કંપની બદલી શકીએ છીએ. એ જ રીતે… ભારતમાં થોડા વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક કંપનીનું ચોક્કસ નંબર સાથેનું સિમકાર્ડ મેળવીએ એ પછી જો આપણે એ નંબર જાળવી રાખવો હોય, પરંતુ મોબાઇલ કંપનીની સર્વિસથી સંતોષ ન હોય તો...
by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
ગૂગલ હવે નવા ફ્રી એકાઉન્ટ માટે ફક્ત 5 જીબી સ્ટોરેજ આપે તેવી શક્યતા છે, જોકે એક શરત પૂરી કરીને 15 જીબી મેળવી શકાશે. હમણાં તમે પણ કદાચ મીડિયામાં જોયું-વાંચ્યું હશે કે ગૂગલ તેના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબીની સ્ટોરેજ આપવાનું બંધ કરવાનું વિચારી રહી છે. તેના બદલે ફક્ત ૫ જીબી...
by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
તમે માનશો, અત્યારે દર અઠવાડિયે દુનિયાના ૨૩ કરોડ જેટલા લોકો પોતાને માથું કે પેટ દુઃખે તો સલાહ માટે ચેટજીપીટી તરફ વળે છે (બીજી એઆઇ સર્વિસમાં પણ આવા પ્રશ્નોનો મારો થાય છે). હજી હમણાં સુધી લોકો આવી ‘સલાહ’ માટે ગૂગલનું શરણું લેતા, હવે એઆઇ તેમનો નવો આધાર બની છે. કદાચ તમે પણ...