by Himanshu Kikani | Mar 1, 2024 | ૧૪૫, માર્ચ ૨૦૨૪
તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને બનવાજોગ તમારો સામાન ચોરાઈ જાય તો તમે શું કરો? સામાનમાં કિંમતી ચીજવસ્તુઓ હોય તો તમે ટ્રેનના ટિકિટ ચેકર કે રેલવે પોલીસની મદદથી ચોરી વિશે ફરિયાદ નોંધાવો અને સામાન પાછો મળે તેની રાહ જુઓ. જો સામાનમાં ખાસ કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન...
by Himanshu Kikani | Feb 2, 2024 | Uncategorized
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ‘નિયમોના સતત ઉલ્લંઘન’ બદલ અસાધારણ કડકાઈ દાખવીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનાં વિવિધ ઓપરેશન્સ પર કડક નિયંત્રણો લાદી દીધાં છે. આ નિયંત્રણો ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી લાગુ થશે. ભારતમાં યુપીઆઇ વ્યવસ્થા અત્યંત લોકપ્રિય થઈ એ પહેલાં મોબાઇલ...
by Himanshu Kikani | Feb 1, 2024 | Uncategorized
‘સાયબરસફર’માં મારા વિચારો જરુર હોય છે, પરંતુ અંગત વાતો હોતી નથી. આજે એ ધારો તોડવો પડે તેમ છે. ‘સાયબરસફર’નાં મૂળ સમાન અને મારા કાર્ય-ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો છે એવી બે વ્યક્તિએ હમણાં વારાફરતી અણધારી વિદાય લીધી. પહેલાં નીલેશભાઈ રૂપાપરા (અમારે માટે ‘એનઆર’) અને પછી...
by Himanshu Kikani | Feb 1, 2024 | ૧૪૪, ફેબ્રુઆરી ૨૦૨૪
એક સમય હતો, જ્યારે ઘરમાં પતિ-પત્ની બે જ હોય તો બંને વચ્ચે ટીવીના રિમોટ પર કંટ્રોલ બાબતે ખેંચતાણ થતી. થોડી રકઝક પછી બંનેમાંથી કોઈ એક જીતે. બીજાનું મોં ચઢે. પણ પછી ટીવી પર સાસ-બહુની સિરિયલ કે ક્રિકેટ બેમાંથી જે ચાલુ થાય તે બંને જુએ. સાથે મળીને. હવે આવા ઝઘડા થતા નથી. હવે...
by Himanshu Kikani | Feb 1, 2024 | ૧૪૪, ફેબ્રુઆરી ૨૦૨૪
આગળ શું વાંચશો? ગૂગલ વનમાં ખાસ ઓફર એપલ અને એઆઇ મેટાની નવી ‘ઇમેજિન’ સર્વિસ એપલ કંપની લગભગ એક દાયકાથી પોતાની કાર ડેવલપ કરવા મથી રહી છે. અગાઉ તે ‘ડ્રાઇવરલેસ’ કાર લોન્ચ કરે તેવી સંભાવના હતી. હવે કંપની ૨૦૨૮ સુધીમાં મર્યાદિત સેલ્ફ-ડ્રાઇવિંગ કેપેસિટીવાળી કાર લોન્ચ કરે તેવી...