by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
આ વખતની ફાઇનલ ક્લિક આમ તો મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે છે, પણ જો તમને આપણા શરીરની આંતરિક વ્યવસ્થા જાણવા-સમજવામાં રસ હોય તો આ સાઇટ તમને પણ ગમશે. યુકેની એક જાણીતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટના સહયોગથી ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સે સાથે મળીને,...
by Content Editor | Apr 28, 2018 | Uncategorized
તમારે કમ્પ્યુટરના સ્ક્રીન પર બે વિન્ડો એક સાથે ઓપન કરીને કામ કરવાનું થાય છે? તો બે વિન્ડોને આખા સ્ક્રીનના બરાબર અડધા અડધા ભાગમાં વહેંચી નાખવા માટે વિન્ડોની ઉપલી પટ્ટીએથી તેને ડ્રેગ કરી સ્ક્રીનને ડાબે કે જમણે છેડે લઈ જાઓ. એ વિન્ડો આપમેળે બરાબર અડધા ભાગમાં ગોઠવાઈ જશે. એ...
by Content Editor | Apr 25, 2018 | Uncategorized
જો તમે સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો પીસીની જેમ તેમાં પણ જુદી જુદી ટેબ્ઝ ઓપન કરીને સર્ફિંગ કરતા હશો. બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની બાજુમાં ચોરસમાં જે સંખ્યા દેખાતી હોય છે તે આપણે ઓપન કરેલા ટેબ્ઝની હોય છે. તેના પર ક્લિક કરીને ઓપન કરેલી બધી ટેબ્ઝ...
by Content Editor | Apr 1, 2018 | ૦૭૪, એપ્રિલ ૨૦૧૮
ફેસબુકનો તમે ઉપયોગ તો કરો છો, પણ શા માટે કરો છો? એ સવાલનો જવાબ ક્યારેક શાંતિથી વિચારો. તમે વર્ષો જૂના ને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા મિત્રોને ફરી મળવા માટે ફેસબુક પર સક્રિય છો, કોઈ વ્યવસાયિક હેતુથી સક્રિય છો કે પછી ખરેખર નજીકનાં સગાસંબંધી-મિત્રો સાથે જ સંપર્કમાં રહેવા...