by Content Editor | Apr 1, 2018 | ૦૭૪, એપ્રિલ ૨૦૧૮
ફેસબુકમાં જાહેરાતો એટલે ફેસબુક માટે સૌથી લાભદાયી અને આપણા માટે સૌથી નુક્સાનકારક પાસું! ફેસબુક પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ વધુ...
by Content Editor | Apr 1, 2018 | ૦૭૪, એપ્રિલ ૨૦૧૮
ફેસબુકમાંની સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ જો આપણે લોકેશન સર્વિસ ઓન રાખી હોય તો સતત આપણું પગેરૂં દબાવી શકે છે. આપણે દિવસના કોઈ ચોક્કસ સમયે ક્યાંથી ક્યાં આવ્યા, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, કઈ રેસ્ટોરન્ટસ કે મોલમાં આપણે વારંવાર આપણે જઇએ છીએ તે બધું જ આ...
by Content Editor | Apr 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
ટૂંક સમયમાં વિવિધ ઓનલાઇન સર્વિસમાં લોગ ઇન થવાની અત્યારની પદ્ધતિ ધરમૂળથી બદલાઈ જાય તેવી શક્યતા છે. જેમ અત્યારે આપણે સ્માર્ટફોનનું લોક ઓપન કરવા માટે ફિંગર પ્રિન્ટ સ્કેનરને આપણી ફિંગર પ્રઇન્ટ આપીને અથવા ગૂગલથી વોઇસ કમાન્ડ આપીને ફોન અનલોક કરી શકીએ છીએ બરાબર એ જ રીતે વિવિધ...
by Content Editor | Apr 1, 2018 | ૦૭૪, એપ્રિલ ૨૦૧૮
એકબીજાના ફોન નંબરની આપલે કરવા માટે અત્યાર સુધી ભલે મિસ્ડ કોલની ટ્રિક વાપરી, હવે ક્યુઆર કોડની મદદથી નંબર ઉપરાંત બીજી વિગતો પણ સહેલાઈથી શેર કરી શકાશે. કોઈ બિઝનેસ મીટિંગ, પાર્ટીકે લગ્નપ્રસંગે કોઈની સાથે તમારા મોબાઇલ નંબરની આપ-લે કરવાના સંજોગ ઊભા થાય ત્યારે તમે શું કરો...
by Content Editor | Apr 1, 2018 | ૦૭૪, એપ્રિલ ૨૦૧૮
સવાલ મોકલનાર : કૈલાશકુમાર જોશી, પાલનપુર કૈલાશભાઈએ વોટ્સએપમાં, અહીં આપી છે તે નહીં પણ તેના જેવી જ એક તસવીર મોકલીને ‘સાયબરસફર’ને આ સવાલ પૂછ્યો છે – “તસવીરમાં માઇક ઉપરાંત તેના જેવું પણ કાચની પારદર્શક ફ્રેમ જેવું આ શું દેખાય છે? આ સવાલ ‘સાયબરસફર’ને પૂછાવાનું...