by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
તમારે પ્રમાણમાં અજાણ્યા શહેરમાં જવાનું હોય ત્યારે ત્યાં માટે હોટેલ બુકિંગ કરવા ઘણી સાઇટ્સ ઉપયોગી થઈ શકે. પરંતુ એ હોટેલનું લોકેશન કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તથા તમારે એ શહેરમાં જ્યાં જ્યાં જવાનું છે એ સ્થળો હોટેલથી કેટલાંક દૂર છે એ બધું જાણવામાં ગૂગલ મેપ્સ...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
ફેસબુકનો ડેટા ચોરાયાનો કૌભાંડ પછી ભારતના ૧૯ અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ફેસબુકનું ભારતીય વર્ઝન વિકસાવવાનો વિચાર રમતો મૂક્યો છે. આ વિશે તેમણે પોતાની એક ટવીટમાં લખ્યું કે “હવે કદાચ એવો સમય આવી ગયો છે કે આપણે આપણી પોતાની સોશિયલ નેટવર્કિંગ...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
દુનિયાભરના લોકોમાં વિન્ડો શોપિંગ ખાસ્સી લોકપ્રિય પ્રવૃત્તિ છે. વિન્ડો શોપિંગ એટલે એવું શોપિંગ જેમાં લોકો જુદા જુદા મોલમાં ફરીને જાતભાતની વસ્તુઓ જુએ ખરા પણ ફક્ત જોઈને જ આનંદ માણે, કશું ખરીદે નહીં! તમે પણ ઉનાળાની બપોરે એસી મોલમાં પહોંચીને આવી રીતે વિન્ડો શોપિંગની મજા...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
જો એક બિઝી એક્ઝિક્યુટિવ તરીકે તમારે વારંવાર ઓફિસ કામે બહારગામ જવાનું થતું હોય તો તમારા સામાનમાં બે ચીજ હંમેશા રહેતી હશે – સ્માર્ટફોન અને લેપટોપ. થોડા સમય પહેલાં, લેપટોપમાં નેટ કનેક્શન મેળવવા તેનું અલગ ડોંગલ લેવું પડતું હતું, પણ હવે એવી તકલીફ રહી નથી. જ્યારે જરૂર...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને ફેસબુકનું ડેટાકૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી આપણા અંગત ડેટાની સલામતીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. આવનારા સમયમાં આ મુદ્દો હજી વધુ ચર્ચામાં રહે એવી શક્યતા છે કારણ કે ભારતમાં આ બાબત હવે એક અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે અને તે છે...