by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
માઇક્રોસોફ્ટ વર્ડમાં ‘ફિલ્ડ કોડ્સ’ નામની એક મજાની સુવિધા છે. ફિલ્ડ કોડ્સની મદદથી, વર્ડ ડોક્યુમેન્ટમાં આપણે બદલાઈ શકે એવો ડેટા મૂકી શકીએ છીએ. જેમ કે દરેક પેજમાં નીચેના ખૂણે પેજ નંબર. અથવા મેઇલ મર્જની સુવિધા (વધુ વિગતો માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૩નો અંક)માં જુદા જુદા લોકોનાં...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
ચેન્નાઈ મહાનગરપાલિકામાં અત્યારે એક નવતર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ શહેરમાં છ ડ્રોનની મદદથી શહેરના ખૂણેખૂણાની તસવીરો લઈને એક વિશાળ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચેન્નાઇ દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા છે જેણે કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય તથા નાગરિક...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
વધી રહી છે અને તેની સાથોસાથ દરેક ગેમ એપની સાઇઝ પણ વધી રહી છે! ક્લેશ રોયાલ જેવી લોકપ્રિય એપ ૯૪ એમબીની છે તો આસ્ફાલ્ટ-૮ જેવી અફલાતુન એકસ્ટ્રીમ રેસિંગ ગેમની સાઇઝ ૧.૫ જીબી સુધી પહોંચી રહી છે! તકલીફ એ છે કે ઘણી ગેમ્સ એવી પણ હોય કે તે ૪૦-૫૦ એમબીની હોવા છતાં આપણે ડાઉનલોડ...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
હું ઘણા સમયથી નિયમિત ‘સાયબરસફર’ કોલમ વાંચતો આવ્યો છું. ખરેખર ખૂબ માહિતીસભર લેખો હોય છે. આપનો આભાર. – દર્શન મારુ, વડોદરા ખરેખર ‘સાયબરસફર’ની ખૂબ જ ઈર્ષા થાય છે. કેટલો બધો જ્ઞાનનો અખૂટ ભંડાર! માર્ચનો અંક વાંચ્યો. ખૂબ જ મજા પડી ગઈ અને એક વાત યાદ આવી ગઈ! એક સારા...
by Content Editor | May 1, 2018 | ૦૭૫, મે ૨૦૧૮
તમે જાણતા હશો કે ઇન્ટરનેટ પર કોઈ વેબપેજનું એડ્રેસ બહુ લાંબું હોય અને આપણે તેને કોઈની સાથે શેર કરવા માગતા હોઇએ તો યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી તે યુઆરએલને અત્યંત ટૂંકું સ્વરૂપ આપી શકાય છે. (સાયબરસફરના અગાઉના અંકોમાં આપણે આવી સર્વિસનો કઈ રીતે લાભ લેવો અને તેના ઉપયોગમાં...