જીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર

જીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર

ગૂગલે જીમેઇલને બિલકુલ નવું સ્વરૂપ આપવા માટે ‘ઇનબોક્સ’ નામે નિષ્ફળ કોશિશ કર્યા પછી તેનાં ફીચર્સ જૂના જીમેઇલમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે! એપ્રિલ ૦૧, ૨૦૦૪ના દિવસે જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ એ સાથે વેબ બેઝડ ઇમેઇલ સર્વિસિઝમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં અને હવે મોટા ભાગના લોકો...
સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજ વધારવું છે?

સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજ વધારવું છે?

આજકાલ સવારે અખબાર હાથમાં લઈએ એટલે મોટા ભાગના સમાચાર એ જ જોવા મળે, જે આપણે આગલી સાંજે જાણી ચૂક્યા હોઈએ. અખબાર અને રેડિયો-ટીવી ઉપરાંત, સમાચારો જાણવાના હવે અનેક અનેક રસ્તા થઈ ગયા છે. દરેક મોટું મીડિયા હાઉસ હવે પોતાની વેબસાઇટ અને એપ ધરાવે છે અને ગૂગલ ન્યૂઝ...
જીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર

ભારતમાં સ્ટ્રીટ વ્યૂને નો એન્ટ્રી

હાલ પૂરતું ભારતમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ સર્વિસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી શક્યતા છે. ભારત સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ગૂગલને સ્ટ્રીટ વ્યૂ મેપિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકાર તરફથી સલામતીનાં કારણો આગળ ધરવામાં આવ્યા છે. તમે જાણતા હશો તેમ વર્ષ ૨૦૧૧માં...
જીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર

રેલવે પોતાનો પેમેન્ટ ગેટવે વિક્સાવે છે

આવકની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું ઇ-કોમર્સ પોર્ટલ ક્યુ છે જાણો છો? ઇન્ડિયન રેલવેની આઇઆરસીટીસી વેબસાઇટ! આ વેબસાઇટ પરથી દર મહિને અંદાજે ૧.૨ કરોડ ટિકિટનું બુકિંગ થાય છે. અત્યાર સુધી આ સાઇટ પર આપણે ટિકિટ બુકિંગ કરાવવું હોય તો જુદી જુદી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ. એટલે કે...
વર્ડમાં કર્સરને ઇચ્છો ત્યાં મૂકો અને લખો!

વર્ડમાં કર્સરને ઇચ્છો ત્યાં મૂકો અને લખો!

તમે માઇક્રોસોફ્ટ વર્ડનો નવો નવો ઉપયોગ શરૂ કર્યો હોય કે તમે તેના જૂના મહારથી હો, એક વાતે તમે હંમેશા માથું ખંજવાળ્યું હશે – કોઈ નવું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેના પહેલા પેજમાં, આખા પેજની બરાબર વચ્ચે, તમારે અહેવાલનું શીર્ષક લખવું હોય તો? અત્યાર સુધી તમે જોયું હશે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop