ઇન્ટરનેટનાં મ્યુઝિયમ!

ઇન્ટરનેટનાં મ્યુઝિયમ!

જીવનમાં મોટા ભાગે – અને ઇન્ટરનેટની બાબતમાં તો ખાસ – આપણે સૌ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જ નજર માંડતા હોઈએ છીએ. પ્રગતિ માટે એ સારું જ છે, પણ ક્યારેક ભૂતકાળમાં નજર ફેરવી લેવાથી, ભવિષ્યને વધુ ઉજાળી શકાય છે. અત્યારે ઇન્ટરનેટ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો...
ઇન્ટરનેટનાં મ્યુઝિયમ!

સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી. આખી દુનિયાના મહાસાગરોમાં...
યુટ્યૂબની પૂરી મજા લેવાના કેટલાક સ્માર્ટ રસ્તા

યુટ્યૂબની પૂરી મજા લેવાના કેટલાક સ્માર્ટ રસ્તા

યુટ્યૂબનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો તો પણ બની શકે કે તેની કેટલીક ખૂબીઓથી તમે અજાણ હો. અહીં એવી કેટલીક ખૂબીઓની વાત કરી છે. આ બધી સગવડનોનો લાભ પીસીમાં તો છે, સ્માર્ટફોનમાંની એપમાં લાભ લેવા માટે ક્યારેક જુદા રસ્તા અજમાવવા પડે છે. એકનો એક વીડિયો ફરી ફરી પ્લે કરો યુટ્યૂબ...
એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?

એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?

એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો...
મારા એન્ડ્રોઇડને ઓરિયો-૮ વર્ઝનથી અપડેટ કેવી રીતે કરવો?

મારા એન્ડ્રોઇડને ઓરિયો-૮ વર્ઝનથી અપડેટ કેવી રીતે કરવો?

વાલ મોકલનાર : સુબોધ માસ્ટર, ભરૂચ આઇફોનની સરખામણીમાં એન્ડ્રોઇડનું આ સૌથી મોટું ઉધાર પાસું છે – તેનું નવું વર્ઝન યૂઝર્સ સુધી પહોંચવામાં વિલંબ (ઘણા કિસ્સામાં તે પહોંચતું જ નથી!). લગભગ દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ થતું હોવા છતાં પણે આપણી મરજી મુજબ પોતાના...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop