by Content Editor | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
વર્ષ ૨૦૧૮ના અંત સાથે નોન-સીટીએસ ચેક અને મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડનો પણ અંત છેલ્લાં થોડાં વર્ષોથી ટેકનોલોજીની દૃષ્ટિએ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. આરટીજીએસ, આઇએમપીએસ વગેરે લાંબા સમયથી બેન્કિંગ વ્યવસ્થાનો ભાગ હોવા છતાં તેનો ઉપયોગ છેલ્લાં થોડાં...
by Content Editor | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
હમણાં તમે અખબારોમાં માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો જોઈ હશે. એ પહેલાં, ગૂગલની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો પણ આવતી હતી. ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ આપતા ત્રીજા મોટા ગજાના ખેલાડી – એમેઝોન વેબ સર્વિસીસ વિશે તો આપણે ખાસ જાણતા નથી. પરંતુ હકીકત એ છે કે આ...
by Content Editor | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
આગળ શું વાંચશો? વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર નંબર પોર્ટેબિલિટી ઝડપી બની મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે નોકિયા ૮.૧ લોન્ચ થયો વનપ્લસ કંપની ટીવી...
by Content Editor | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
હું છેલ્લા બે વર્ષથી નિયમિત ‘સાબરસફર’ મેગેઝિન વાંચું છું તથા ‘સાયબરસફર’ દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકો પણ વાંચું છું. તેમાં આવરી લેવામાં આવતા વિવિધ વિષયો ખૂબ જ નવીનતમ હોય છે અને સરળ ભાષામાં સમજાવામાં આવે છે. જેથી એક એવી વ્યક્તિ જેને ટેક્નોલોજીનું જ્ઞાન નથી, તેવા બિન...
by Content Editor | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
ફોનના સિમકાર્ડની ટેક્નોલોજીમાં પચીસેક વર્ષથી, તેના કદ સિવાય કોઈ મોટો ફેરફાર થયો નથી. હવે તો એનું અલગ અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આખી દુનિયાના મોબાઇલ ફોન અત્યાર સુધી નાની એવી એક ચિપ, એટલે કે સિમકાર્ડના સહારે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને...