ટીવી ચેનલ્સની ગૂંચવણ ઉકેલો!

ટીવી ચેનલ્સની ગૂંચવણ ઉકેલો!

નવા ચાર્જનું માળખું તમને ગૂંચવી રહ્યું હોય તો ટ્રાઇએ આપેલી વેબસર્વિસ તપાસી જુઓ આગળ શું વાંચશો? શું ફેર થઈ રહ્યો છે? નવા નિયમો મુજબની સ્થિતિ… નવું માળખું કેવું છે? ટ્રાઇની ઉપયોગી વેબ એપ્લિકેશન પસંદગી ‘ઓપ્ટિમાઇઝ’ કરો ભારતમાં લાંબા સમયથી ટીવી ક્ષેત્રે અરાજકતા હતી....
સફરનાં સાત વર્ષ!

સફરનાં સાત વર્ષ!

આ અંકથી આપણી સહિયારી ‘સાયબરસફર’ આઠમા વર્ષમાં પ્રવેશ કરે છે! જાન્યુઆરી ૨૦૦૮માં અખબારની પૂર્તિમાં એક ખૂણામાં એક નાનકડી કોલમ તરીકે સફરનો પ્રારંભ થયો એ સમયે સ્માર્ટફોન તો દૂરની વાત હતી, પણ કમ્પ્યુટરનો ઉપયોગ પણ આજના જેટલો સર્વવ્યાપક નહોતો. વિષય જરા અઘરો હોવા છતાં આપણા...
સાયબર લોયર બનો

સાયબર લોયર બનો

વકીલાત અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી શકો તો આ ક્ષેત્રે આગળ વધવાની ઉજળી તકો છે સવારે છાપું હાથમાં લો ત્યારે અચૂક એવા કોઈક સમાચાર વાંચવા મળે જે ઇન્ટરનેટ કે સાયબર વર્લ્ડમાં ગુનાખોરીને લગતા હોય. સોશિયલ મીડિયા પર કોઈની બદનક્ષી કરવામાં આવી હોય, વેબસાઇટનું હેકિંગ થયું હોય...
વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ-મેસેન્જર એપ્સ એકમેકમાં ભળી જશે!

વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ-મેસેન્જર એપ્સ એકમેકમાં ભળી જશે!

જાન્યુઆરી 25, 2019ના રોજ અમેરિકન ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ તેમની માલિકીની અને ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી લોકપ્રિય ત્રણ મેસેન્જિંગ એપ્સ – વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર – ત્રણેયને એકમેકમાં...
એક્સેલમાં ગ્રિડનો રંગ કેવી રીતે બદલી શકાય?

એક્સેલમાં ગ્રિડનો રંગ કેવી રીતે બદલી શકાય?

એક્સેલમાં કામ કરતી વખતે તેની ગ્રિડના એકના એક ભૂખરા-ગ્રે રંગથી કંટાળી ગયા છો? તમે ઇચ્છો તો ગ્રિડનો રંગ બદલી શકો છો. એ માટે… એક્સેલ ઓપન કરો. ફાઇલ પર ક્લિક કરીને ‘ઓપ્શન્સ’માં જાઓ (એક્સેલના વર્ઝન અનુસાર અહીં સુધી પહોંચવાની રીત થોડી જુદી હોઈ શકે છે). ઓપ્શન્સમાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop