by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
તમારી પાસે વિન્ડોઝ-૧૦ પીસી કે લેપટોપ છે? તેમાં બે કે ચાર જીબી જેટલી, આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે અપૂરતી ગણાય તેટલી રેમ છે? પરિણામે પીસી/લેપટોપ સતત ધીમું ચાલતું હોવાની તમારી ફરિયાદ છે? કમ્પ્યુટરની સિસ્ટમ પ્રોપર્ટીઝમાં ફક્ત એક સેટિંગ બદલીને તમે કમ્પ્યુટરને ઠીક ઠીક ઝડપી...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
દુનિયા ધીમી પણ મક્કમ ગતિએ વાયરલેસ બનવા તરફ આગળ વધી રહી છે, પણ અત્યારે તો આપણે કેબલનો કકળાટ સહન કર્યા વિના છૂટકો નથી! આવો જાણીએ આજની ડિજિટલ દુનિયામાં આપણો કેવા અલગ અલગ પ્રકારના કેબલ્સ સાથે પનારો છે? USB (Universal Serial Bus) આજના ડિજિટલ સમયમાં સૌથી વધુ રીતે ઉપયોગમાં...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
સ્માર્ટફોન યૂઝર્સની દુનિયા બે પ્રકારના લોકોમાં વહેંચાયેલી છે – આઇફોન યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ! એન્ડ્રોઇડના યૂઝર્સનું પ્રમાણ હવે ઘણું વધુ છે, છતાં થેન્ક્સ ટુ સ્ટીવ જોબ્સ, આઇફોન એક આઇકોનિક બ્રાન્ડ છે! કદાચ એ જ કારણે એન્ડ્રોઇડ યૂઝર્સને ‘આઇફોનમાં એવું તે શું હોય...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
ભારતમાં નોટબંધીને પગલે અચાનક ચલણમાં આવી ગયેલા મોબાઈલ વોલેટ્સ હવે તેની સામેના અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં કાર્યરત તમામ મોબાઇલ વોલેટ્સને તેના તમામ કસ્ટર્મસ માટે નો-યોર-કસ્ટમર્સ (કેવાયસી) પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૧૯ના...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
તમે જાણો છો તેમ વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ તૈયાર છે, પણ ડેટાની સલામતીના મુદ્દે વાત અટવાઈ પડી છે. હવે એમાંના એક અવરોધ દૂર કરવા ટૂંક સમયમાં વોટ્સએપમાં એપ ઓપન કરતી વખતે ફિંગરપ્રિન્ટથી આપણી ઓળખ સાબિત કરવી પડે એવી સગવડ ઉમેરાઈ જશે. વોટ્સએપની આઇઓએસ એપમાં...