by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
વોટ્સએપમાં આપણા મેસેજ સંબંધિત બ્લૂ કે ગ્રે ટીકના અર્થ આપણે બરાબર સમજીએ છીએ, પણ ફેસબુકની મેસેન્જર એપમાં આવતી આવી નિશાનીઓના અર્થ પણ જાણી લેવા જેવા છે… તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ ન હોય ત્યારે મેસેન્જર એપ ઓપન કરી કોઈને મેસેજ મોકલો ત્યારે મેસેજની બાજુમાં એક...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
યુટ્યૂબમાં અનેક વિષયોની ખાસ્સી ઊંડાણભરી સમજ આપતા વીડિયોઝનો ખજાનો પડ્યો છે, પણ ક્યારેક મુશ્કેલી એ થાય કે આ વીડિયોમાં ઓડિયોની ક્વોલિટી બહુ સારી ન હોય અથવા તો તેના ઉચ્ચારો આપણને ન સમજાય એવા હોઈ શકે છે. આ ફક્ત આપણી નહીં, દુનિયાભરના લોકોની સમસ્યા છે અને યુટ્યૂબે તેનો ઉપાય...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી ટવીટર સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે, કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ તમે ફક્ત એક વાચક તરીકે ટવીટરનો ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો. સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
એક્સેલમાં જ્યારે આપણે કોઈ પણ રો કે કોલમમાં એકસરખી પેટર્ન મુજબ ડેટા ફિલ કરવાનો હોય ત્યારે ઓટોફિલ સુવિધા બહુ કામ લાગી શકે છે, જે ફોર્મેટ અને ફોર્મ્યુલા કોપી કરવા તથા લિસ્ટ, તારીખ, નંબર્સ વગેરે ઝડપથી એન્ટર કરવા માટે ખાસ ઉપયોગી છે. ઓટોફિલ જાણીતી, નિશ્ચિત પેટર્નને આપોઆપ...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
ઇન્ટરનેટ પર ફાઇલ્સની આપ-લે ઘણી સહેલી બન્યા પછી યુએસબી પેનડ્રાઇવનો ઉપયોગ હવે થોડો ઘટી રહ્યો છે. આમ છતાં ઘણા સંજોગમાં એવું બની શકે કે આપણે કોઈ મિત્ર કે ઝેરોક્ષ શોપના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરવા માટે આપણી પેનડ્રાઇવ આપવી પડે. આપણે પોતાના કમ્પ્યુટરમાં નિયમિત રીતે અપડેટ કરેલ...