પ્લે સ્ટોરમાંથી જ સ્પેસ મેનેજ કરો

પ્લે સ્ટોરમાંથી જ સ્પેસ મેનેજ કરો

અત્યાર સુધી સ્માર્ટફોનમાં એ ઇન્સ્ટોલ કરતી વખતે ફોનમાંની સ્પેસ ઓછી પડે તો આપણે ફોનના સેટિંગ્સમાં જઇને ફોનમાં કેટલી સ્પેસ ભરાઈ ગઈ છે એ તપાસવું પડતું હતું અને પછી એપ્સમાં જઇને બિનજરૂરી એપ્સ દૂર કરીને જગ્યા કરવી પડતી હતી. હવે આ બધું ગૂગલ પ્લે સ્ટોરમાં જ ઉમેરાઈ ગયું છે....
ફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે

ફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે

ફેસબુક તેની ફોટો-શેરિંગ એપ ‘મોમેન્ટ્સ’ બંધ કરી રહી છે. આ એપ ૨૦૧૫માં લોન્ચ થઈ હતી. આ એપ આપણા ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કર્યા વિના ડાયરેક્ટલી આપણા ફેસબુક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની સગવડ આપતી હતી. આ એપ ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૯ પછી આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકીશું નહીં....
ફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે

ગૂગલ ડ્યૂઓનું વેબવર્ઝન આવશે

વોટ્સએપ સામે તેના જેવી જ મેસેજિંગ એપ લોકપ્રિય બનાવવાના ગૂગલના કોઈ પ્રયાસ સફળ રહ્યા નથી. પરંતુ તેની વીડિયો કોલિંગ માટેની ડ્યૂઓ એપ વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસ સામે થોડી ટક્કર આપી રહી હોય તેવું લાગે છે. ઘણાં લોકો હવે સાદા કોલ કરવાને બદલે વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસનો...
ફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે

ટ્રુકોલરના ભારતીય યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર થયો

ભારત સરકાર અને વિદેશની ટેક્નોલોજી કંપનીઝ વચ્ચે, ડેટા સ્ટોરેજની બાબતે રીતસર જંગ ચાલી રહ્યો છે. ભારત સરકારનો આગ્રહ છે કે તમામ કંપનીઝે ભારતીય યૂઝર્સનો ડેટા ભારતમાંના ડેટા સેન્ટર્સમાં જ સ્ટોર કરવો જરૂરી છે. આ જંગમાં, ટ્રુકોલર કંપનીએ નમતું જોખ્યું હોવાના ખબર છે. આ સ્વીડિશ...
પ્રતિભાવ

પ્રતિભાવ

સરસ કન્ટેન્ટ અને સરસ પ્રેઝન્ટેશન. એક્સેલની તમામ ફોર્મ્યુલાઓ વિશે એક સ્પેશિયલ એડિશન કરો. – વિવેક નાણાવટી, અમદાવાદ ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૯ અંકમાં ડેવલપર બનવા વિશે બહુ સરસ સમજ આપી છે. – ધર્મરાજકુમાર હરેશભાઈ પટેલ, આણંદ ‘સાયબરસફર’ દ્વારા સમય, માગ અને...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop