by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
વિજ્ઞાનની જનેતા જિજ્ઞાસા છે. ‘આમ કેમ? જેમ છે, તેને બદલે કંઈક જુદું હોત તો?’ એવા સવાલોમાંથી જ અનેક નવી શોધ શક્ય બને છે અને આપણી દુનિયા સમૃદ્ધ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતાની કલ્પનાને બિલકુલ છૂટો દોર આપી શકીએ. વિચાર કરો, આપણી પૃથ્વી પર પ્લાસ્ટિક હોત જ...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
જીમેઇલમાં જો તમે લેબલની સુવિધાનો ઉપયોગ કરતા હશો તો લેબલ અને ફોલ્ડર વચ્ચેનો તફાવત બરાબર જાણતા હશો. કમ્પ્યુટરા ફોલ્ડરમાં કોઈ એક ફાઇલ ફક્ત એક ફોલ્ડરમાં રાખી શકાય. એક જ ફાઇલને બે ફોલ્ડરમાં મૂકવી હોય તો આપણે તેની કોપી કરવી પડે. જ્યારે જીમેઇલમાં લેબલ એવી સુવિધા છે જેમાં કોઈ...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
ગેમિંગ Lines – Physics Drawing Puzzle સ્માર્ટફોનમાં કાર કે બાઇકની રેસિંગ એપ્સની તો ભરમાર છે, એમાં તમે કંઈક ‘હટકે’ ગેમ શોધતા હો તો આ એપ ગમશે. એપ ઇન્સ્ટોલ કરતાં એક નાનું ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. ગેમનો કન્સેપ્ટ એવો છે કે જુદાં જુદાં લેવલમાં, અલગ અલગ રૂટ બતાવવામાં...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
એજ્યુકેશન Beaker રસાયણશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મજા પડી જાય, પણ એમના સિવાયના લોકોને, બીજાની મદદ વિના શરૂઆતમાં કદાચ કંઈ ન સમજાય એવી એપ! નવી ટેકનોલોજીથી કેવી નવી સંભાવનાઓ ખૂલી જાય છે એ પણ બતાવતી આ એપ, તમારા સ્માર્ટફોનના સ્ક્રીનને એક બીકર (કાચનું પાત્ર)માં...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે. જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ...