by Content Editor | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
ડિજિટલ વીમા વિશેનો લેખ ખૂબ સરસ અને જરૂરી જ્ઞાન આપતો લેખ છે. સાંપ્રત અને ભાવિ જીવનશૈલીને ધ્યાનમાં લેતાં આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો લેખ છે. ખૂબ અભિનંદન. – વિજય ત્રિવેદી, અમરેલી ખૂબ ધન્યવાદ, મગજમાં ચાલતા મુદ્દા પર ‘સાયબરસફરે’ ખૂબ જ સરસ વિચાર રજૂ કર્યો. -રૂચી...
by Content Editor | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
રિલાયન્સ જિઓએ પોતાના યૂઝર્સને વીઓએલટીઇ પર ગ્રૂપ કોન્ફરન્સ કોલની સગવડ આપી છે. આ માટે પ્લે સ્ટોરમાં એક એપ ઉપલબ્ધ કરવામાં આવી છે. માત્ર એન્ડ્રોઇડ પર અને માત્ર જિઓના સબસ્ક્રાઇબર્સ માટેની આ ‘જિઓ ગ્રૂપ ટોક’ એપની મદદથી એક સમયે એક સાથે ૧૦ લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે તેવી...
by Content Editor | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
એન્ડ્રોઇડ ફોનમાં એન્ક્રિપ્શનની એવી વ્યવસ્થા હોય છે કે ફોનમાંનો ડેટા એક વાર એન્ક્રિપ થયા પછી જો કોઈ બીનઅધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે તો તે ડેટા વાંચી શકે નહીં. ફોનનો માલિક જ્યારે જ્યારે પોતાનો પાસવર્ડ આપીને ફોન ઓન કરે ત્યારે તેમાંનો ડેટા ડીક્રિપ્ટ થાય છે...
by Content Editor | Feb 1, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં અવારનવાર કામ કરવાનું થાય છે? તમારે વર્ડ પાસેથી ફટાફટ કામ લેવાની કેટલીક ખાસ અને સ્માર્ટ રીત જાણવી જોઈએ! માની લો કે તમે કોઈ ફાઇલ-૧ ઓપન કરીને તેમાં કામ કરી રહ્યા છો. આ ફાઇલ ફોલ્ડર-એમાં છે. હવે માની લો કે તમારે કોઈ ફાઇલ-૨ ઓપન કરવાની થઈ. આ ફાઇલ...
by Content Editor | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે આપણે અવારનવાર કંઇક ને કંઇક સાંભળીએ છીએ. આ સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને આપણે દર સેકન્ડે અપડેટ થતા નક્શા પર પર તેનું સ્થાન ‘લાઇવ’ જોઈ શકીએ છીએ. એ તો ઠીક, નરી આંખે પણ, નાના પ્રકાશિત ઝબકારા સ્વરૂપે તેને આકાશમાં ગતિ...