by Content Editor | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
ગૂગલ મેપ્સમાં નવા ફીચરથી, આ સવાલનો જવાબ વોટિંગથી મેળવી શકાશે! રજાઓમાં કોઈ સ્થળે સાથે ફરવા ગયેલા ચાર-પાંચ મિત્રોનાં ફેમિલી હોય કે પછી વીક-એન્ડ સેલિબ્રેટ કરવા માગતા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ હોય, આ સવાલ ઘણી વાર સૌને સતાવતો હોય છે – લંચ કે ડીનર માટે ક્યાં જશું? હવે...
by Content Editor | Dec 1, 2018 | Uncategorized
ફેસબુક મેસેન્જરમાં તમે તમારા કોન્ટેક્ટ્સ સાથે કોઈ ઇવેન્ટ પ્લાન કરી શકો છો. આ રીતે પ્લાન ક્રિએટ કરીને મિત્રો સાથે શેર કરો એ પછી તેના વિશે દરેક મિત્રને ઇવેન્ટ પહેલાં રિમાઇન્ડર મળતા રહે છે. મેસેન્જરની મોબાઇલ એપમાં આવી કોઈ ઇવેન્ટ ક્રિએટ કરવા માટે… 1. જે...
by Content Editor | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
સોશિયલ સર્વિસીઝમાં છોડેલું તીર પાછું વાળવાની સગવડ ફેલાઈ રહી છે. આમ તો, સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતી વખતે મોટા ભાગના લોકો તેની સંભવિત અસર વિશે ખાસ વિચાર કરતા નથી. પોતે જાતે કંઈક લખીને, પોતાના નામે પોસ્ટ કરવાનું હોય તો હજી કંઈક વિચાર કરવામાં આવે, પણ જો બીજાના...
by Content Editor | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
‘સાયબરસફર’ ટીમને નવા વર્ષની શુભેચ્છાઓ. આપનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. – અજય પંચાલ, સુરત વિવિધ માહિતી મોકલતા રહેવા બદલ આભાર. હું છેલ્લાં ત્રણેક વર્ષથી ‘સાયબરસફર’ ખરીદું છું. સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગની અવનવી જાણકારી મળવાનો ખરેખર આનંદ છે! -પ્રકાશ, ભરુચ...
by Content Editor | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
આગળ શું વાંચશો? વધુ એક પેમેન્ટ્સ બેન્ક હવે સાદી શોપિંગ ટ્રોલી પણ સ્માર્ટ બનશે વિશ્વનો પહેલો એન્ડ્રોઇડ સેટેલાઇટ ફોન આઇફોનમાં ઇઝી ટાઇપિંગ વધુ એક પેમેન્ટ્સ બેન્ક એનએસડીએલ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ કંપનીના નામે વધુ એક પેમેન્ટ્સ બેન્કે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ઓગસ્ટ...