by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
સવાલ લખી મોકલનાઃ મહેશ જાદવ વર્ડથી અનેક ખૂબીઓથી ઓછા પરિચિત મિત્રોને પણ આ સવાલના જવાબનો લાભ મળે એ માટે પહેલાં તો વર્ડમાં ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરાય એ જાણી લીએ. વર્ડમાં આપણે જ્યાં કોષ્ટક બનાવવું હોય તે જગ્યાએ કર્સર રાખીને ઉપરની રીબનમાં ઇન્સર્ટ ટેબમાં જઈ, ટેબલ પર ક્લિક...
by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા પહેલી વાત તો કે ૨જી, ૩જી કે ૪જીમાંનો જી ‘જનરેશન’ શબ્દ પરથી આવ્યો છે. આપણો ફોન તેા મોડેલ મુજબ વિવિધ પ્રકારની ટેકનોલોજીથી કોઈ વાયર વિના ઇન્ટરેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ટેકનોલોજી જે રીતે તબક્કાવાર વિકસતી જાય છે તે અનુસાર તેે...
by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
કમ્પ્યુટરમાં ખડકાતી જતી બિનજરુરી ફાઇલ્સને સાફ કરવાનું કામ કરતા ‘સીક્લિનર’ સોફ્ટવેર વિશે તમે જાણતા જ હશો. હવે તેનું ઓટેમેટિક શેડ્યુલિંગ કરતાં શીખીએ. કમ્પ્યુટર સમયાંતરે ધીમું થઈ જવાનું એક મોટું કારણ – તેમાં જમા થતો ડિજિટલ કચરો હોય છે. આવી બિનજરુરી બાબતોની નિયમિત...
by Content Editor | May 1, 2014 | ૦૨૭, મે ૨૦૧૪
આપણું ધાર્યું કરવા માટે એક આખી જિંદગી પણ ઓછી પડતી હોય છે, તો એક વેકેશન ક્યાંથી પૂરું પડે? વેકેશન નજીક આવવાનું હોય ત્યારથી, આપણને પોતાને વેકેશન મળવાનું હોય કે સંતાનોને, આપણે સૌ જાતજાતના વિચારોના ઘોડા દોડાવવા લાગીએ છીએ અને પછી દિવસો ઓછા પડે છે! આ અંકમાં વેકેશનમાં ધારણા...
by Content Editor | May 1, 2014 | ૦૨૭, મે ૨૦૧૪
ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન એટલે ‘સાયબરસફર’. – ચિંતક સોઢા એપ્રિલના એફએક્યુ વિભાગમાં...