ગૂગલ, ફેસબુકની હરીફાઇ આકાશે પહોંચી

ગૂગલ, ફેસબુકની હરીફાઇ આકાશે પહોંચી

ગયા મહિને ગૂગલે ટાઇટન એરોસ્પેસ નામની એક કંપની ખરીદી. આ કંપની ડ્રોન (એક પ્રકારનાં માનવરહિત પ્લેન) બનાવે છે. ગૂગલ કહે છે કે આ કંપનીએ બનાવેલા ડ્રોનથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં અને લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં તેને મદદ મળશે. આગળ શું વાંચશો? પૃથ્વી ખરેખર ગરમ થઈ...
મોબાઇલમાં રીસાયકલ બીન કેવી રીતે ઉમેરાય?

મોબાઇલમાં રીસાયકલ બીન કેવી રીતે ઉમેરાય?

તમે તમારી સિસ્ટમમાંના ડિજિટલ ડેટાની સાફસફાઈ કરી રહ્યા છો, સિસ્ટમની સ્ટોરેજ કેપેસિટી વધારવા તમે નકામી ફાઇલ્સ ડિલીટ કરી રહ્યા છો અને એ ઉત્સાહમાં કોઈ કામની ફાઇલ કે ફોલ્ડર પણ ઉડાવી દીધું! હવે? તમે કહેશો, નો પ્રોબ્લેમ – રીસાયકલ બીનમાં જઈ, એ ફાઇલ કે ફોલ્ડર શોધીને તેને...
ભારતમાં પણ હાથવગા બન્યા ઇન્ડોર મેપ્સ!

ભારતમાં પણ હાથવગા બન્યા ઇન્ડોર મેપ્સ!

ગૂગલ મેપ્સમાં હવે ભારતનાં ૨૨ શહેરોનાં ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ ઉપલબ્ધ થયા છે, મતલબ કે મોલમાં કોઈ ચોક્કસ શોપ શોધવા હવે ફાંફાં મારવાં પડશે નહીં! માની લો કે તમે બે-ચાર મિત્રકુટુંબો બેંગલોર ફરવા ગયા છો અને ત્યાં ઓરિઓન કે ગોપાલન સિગ્નેચર મોલ જેવા કોઈ મોટા મોલમાં શોપિંગ કરવા...
ઓનલાઇન સાવચેતીનાં સાત પગલાં

ઓનલાઇન સાવચેતીનાં સાત પગલાં

ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુને વધુ પગપેસારો કરી રહ્યું છે ત્યારે ઓનલાઇન સલામતી માટેનાં કેટલાંક મહત્ત્વાં પગલાં જાણી લેવાં જરુરી છે, તેના પર અમલ કરવાનું એથી પણ વધુ અગત્યનું છે! આગળ શુ વાંચશો? કમ્પ્યૂટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો પેટ્રોલ પંપ પર સાવધ રહો।...
એન્ડ્રોઇડની કેટલીક ખાસ વાત…

એન્ડ્રોઇડની કેટલીક ખાસ વાત…

જો તમે નવો નવો સ્માર્ટફોન લીધો હોય તો આ ફોનમાં જેમ ઊંડા ઊતરતા જશો તેમ તેમ તેની અનેક નવી ખૂબીઓ તમારી નજર સામે આવતી જશે. અહીં સ્માર્ટફોનની કેટલીક બહુ પાયાની, પણ નવા ફોનધારકો માટે નવી વાત આપી છે. સ્માર્ટફોન એક રીતે ભારતની ચૂંટણી વ્યવસ્થા જેવા છે – ઉપયોગી બહુ, પણ...
Pleases don`t copy text!