by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
Guess Word ફુરસદના સમયમાં જાતે કંઈક મજા પડે એવું રમવું હોય કે પરિવાર સાથે મળીને દિમાગની ધાર તેજ કરવી હોય તો આ ગેમ તમને ગમશે. ગેમમાં જુદાં જુદાં પાંચ આલ્બમ છે, જે એક પ્રકારે લેવલ છે. લેવલ પાર કરતાં પછીનાં લેવલ અનલોક થાય. ગેમમાં આપણને એકમેક સાથે કંઈક સંબંધ ધરાવતી ચાર...
by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
બજારમાં હવે ફોરકે ટીવીની ચર્ચા શરુ થઈ છે. વધુ શાર્પ, વધુ ક્લિયરની આ રેસ ક્યાં અટકશે એ તો ખબર નથી, પણ ટીવીની ખરીદીમાં આપણે ક્યાં અટકવું એ નક્કી કરવામાં આ માહિતી તમને કામ લાગશે. છેલ્લા થોડા સમયથી તમે ટીવી લેવાનું વિચારતા હો તો ટીવીના શોરૂમમાં સેલ્સમેનને ફોરકે ટીવી વિશે...
by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
સવાલ લખી મોકલનારઃ નલીન શાહ, કપડવંજ કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! હા અને ના. બ્રાઉઝરની જરુર ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ છે, એટલે જેમ રિપોર્ટ તૈયાર કરવા માટે...
by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
સવાલ લખી મોકલનારઃ હર્ષલ એમ. પટેલ મુંદ્રા (કચ્છ) મેં અઠવાડિયા પહેલાં જ મારો પોતાનો બ્લોગ બનાવ્યો છે. શું ગૂગલ એડસેન્સ ચાલુ કરવા માટે મારો બ્લોગ છ મહિના જૂનો હોવો જરુરી છે? હા, ગૂગલ એડસેન્સી સોર્ટ સાઇટ પર જણાવ્યા અનુસાર, ગૂગલ એડસેન્સ પર જાહેરાત આપનારા લોકોનું હિત...
by Content Editor | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા વર્ડ ૨૦૦૭ અને ૨૦૧૦માં બે લાઇન વચ્ચે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ હોય છે. આપણે તેને જરુરિયાત મુજબ બદલી શકીએ છીએ, આ રીતે : રીબનમાં હોમ ટેબમાં, પેેરેગ્રાફ વિભાગમાં સૌથી નીચે જમણી એરો પર ક્લિક કરી, પેરેગ્રાફનાં સેટિંગ્સનું ડાયલોગ બોક્સ...