માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ આસાન બનાવતા કેટલાક રસ્તા…

માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ આસાન બનાવતા કેટલાક રસ્તા…

માઇક્રોસોફ્ટ વર્ડ દુનિયાનો કદાચ સૌથી વધુ વપરાતો પ્રોગ્રામ હશે, છતાં તેની કેટલીય ખૂબીઓ આપણી જાણ બહાર રહે છે. અહીં જાણી લો વર્ડમાં તમારું કામ વધુ ઝડપી અને સરળ કેવી રીતે બની શકે? આગળ શું વાંચશો? શબ્દ, વાક્ય કે ફકરાને ખસેડો, સહેલાઈથી ટેકસ્ટને ડબલ અન્ડરલાઈન કરો...
નજર ભવિષ્ય તરફ

નજર ભવિષ્ય તરફ

સામાન્ય રીતે ‘સાયબરસફર’ના પાને આપણે એવી જ વાતો કરીએ છીએ કે એ વાંચીને કે વાંચતાં વાંચતાં જ, મેગેઝિનનું ફીંડલું વાળીને તમે તમારા પીસી કે મોબાઇલ પર ત્રાટકી શકો અને અહીં જણાવેલી વાતોનો જાતઅખતરો કરી શકો! ‘હાલને હાલ, અત્યારે જ ઉપયોગી’ એ ‘સાયબરસફર’માં વિષય પસંદગીનો મુખ્ય...
પ્રતિભાવ

પ્રતિભાવ

આજે સવારમાં અંક મળ્યો ને તરત જ વંચાઈ ગયો (એક બેઠકે વાંચવો ન હતો તો પણ). પૂરો થયો પછી ખૂબ જ પસ્તાવો થયો… ભારે કરી… હવે આખો મહિનો શું કરીશું?…   એટલે નિષ્કર્ષ એવો કે ‘સાયબરસફર’નો અંક રોજિંદો પ્રગટ થવો જોઈએ અથવા નવલકથા સ્વરુપે ૫૦૦થી ૧૦૦૦ પૃષ્ઠો તો...
મોટો ઇ : ઘણી ઓછી કિંમતે ઘણાં સારાં સ્પેસિફિકેશન્સ

મોટો ઇ : ઘણી ઓછી કિંમતે ઘણાં સારાં સ્પેસિફિકેશન્સ

જો તમે નવો સ્માર્ટફોન લેવાનું કે જૂનો બદલવાનું વિચારી રહ્યા હો તો ગયા મહિને અખબારોમાં આખા પેજની એક જાહેરખબરે જરુર તમારું ધ્યાન ખેચ્યું હશે. મોટોરોલા કંપનીએ મોટો જી પછી હવે મોટો ઇ ફોન ફક્ત રુ.૬૯૯૯/-ની કિંમતે રજૂ કર્યો છે. જો તમને નાની સ્ક્રીન સાઇઝનો વાંધો ન હોય તો...
આખી દુનિયાની ગાઇડેડ ટુર

આખી દુનિયાની ગાઇડેડ ટુર

ઓફિસના કામકાજથી કે અભ્યાસથી કંટાળ્યા હો અને ઘડી-બે ઘડી કંઈક જુદું કરવાનો વિચાર આવે ત્યારે વોશિંગ્ટનનું વ્હાઇટ હાઉસ, દિલ્હીનું સંસદ ભવન કે કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ કે હિમાલયમાંનું માનસરોવર કે પછી હોલીવૂડના સ્ટાર્સનાં ભવ્ય મેન્શન્સ વગેરે વગેરે સ્થળોએ લટાર...
Pleases don`t copy text!