નવી સરકાર, નવો પ્રવાહ : સોશિયલ મીડિયાનું વધ્યું મહત્ત્વ

નવી સરકાર, નવો પ્રવાહ : સોશિયલ મીડિયાનું વધ્યું મહત્ત્વ

હાલમાં જ આપણા દેશમાં લોકસભા ચૂંટણી સંપન્ન થઈ તેમાં ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને મળેલી સફળતાનાં રહસ્યો કોઈ પૂછે તો નાનું છોકરું પણ સોશિયલ મીડિયાનું નામ અચૂક લે! આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વીટરની ભૂમિકા મહત્ત્વની રહી. નવી સરકાર રચાઈ તેમાં પણ...
નોકરી કરવી છે કે ઉદ્યોગ સ્થાપવો છે?

નોકરી કરવી છે કે ઉદ્યોગ સ્થાપવો છે?

ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં...
ઉકેલીએ બેકઅપ અને સિન્કની ગૂંચ

ઉકેલીએ બેકઅપ અને સિન્કની ગૂંચ

સ્માર્ટફોનનો નવો સવો ઉપયોગ શરુ‚ કર્યો હોય તો તેમાંની ઘણી વાતો ગૂંચવણ ઊભી કરી શકે છે. આવો એક મુદ્દો છે વેબબેઝ્ડ સર્વિસીઝ અને આપણા મોબાઇલમાંના ડેટાનું સિન્કિંગ. જાણીએ તેની ખૂબીઓ. ‘અરે યાર… બહુ મસ્ત ગેમ હતી, ભૂલથી ડિલીટ કરી નાખી ને હવે નામ પણ યાદ નથી!’ આવું તમારી...
નોટ્સ ટાઇપ કરો, ટાઇપ કર્યા વિના

નોટ્સ ટાઇપ કરો, ટાઇપ કર્યા વિના

આજકાલ હાથેથી લખવાનું તો જાણે ભૂલાઈ જ ગયું છે. જેમને ખૂબ લખવાનું થાય છે એમને કમ્પ્યુટર કે મોબાઇલમાં ટાઇપ કરવું પણ કંટાળાજનક લાગે છે. એમને માટે ખરેખર ઉપયોગી છે આ સર્વિસ… આજે તો લખી લખીને આંગળાં દુખી ગયાં! આવું કાં તો તમે પોતે ક્યારેક ને ક્યારેક બોલ્યા હશો, કાં વારંવાર...
બદલાયેલી ઋતુમાં રોગનાં ચિહ્નો

બદલાયેલી ઋતુમાં રોગનાં ચિહ્નો

તમારા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ કે માલવેર ઘૂસી જાય તો કેટલીક બાબતો તેની હાજરીની તરત ચાડી ખાય છે. આવાં લક્ષણો સમજી લેશો તો ઉપાય કરવામાં સરળતા રહેશે. આગળ શું વાંચશો? કમ્પ્યુટરમાં રોગનાં લક્ષણો વેબસાઈટમાં રોગનાં લક્ષણો ટૂલબાર્સમાં રોગનાં લક્ષણો સર્ચન એન્જિનમાં રોગનાં લક્ષણો...
Pleases don`t copy text!