by Content Editor | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
ડિજિટલ ફાઇલનાં એક્સટેન્શન જે તે ફાઇલ કયા પ્રકારના ફોર્મેટની છે તે બતાવે છે. જો તમારા કમ્પ્યુટરના વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનેમના છેડે તેનાં એક્સટેન્શન ન દેખાતાં હોય તો આટલું કરો…. તમે તમારા મોબાઇલથી કોઈ ફોટોગ્રાફ ક્લિક કરો અને પછી તમારા કમ્પ્યુટરમાં એ ઇમેજને...
by Content Editor | Jul 1, 2014 | ૦૨૯, જુલાઈ ૨૦૧૪
આ વખતના અંકમાં અખબારોએ જેની ખાસ નોંધ લીધી નથી એવી બે બાબતો તરફ વધુ ધ્યાન આપ્યું છે. દુનિયાઆખીને અત્યારે ફૂટબોલજ્વર ચઢ્યો છે, અખબારો પાનેપાનાં ભરીને દરેક મેચની ઝીણવટભરી વાતો લખે છે, પણ ટીવી પર વર્લ્ડકપની મેચીઝ લાઇવ જોવાની મજા જેનાથી ચાર ગણી ચઢી જાય છે એ ટેક્નોલોજીસ...
by Content Editor | Jul 1, 2014 | ૦૨૯, જુલાઈ ૨૦૧૪
રમતના આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. એથી મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે અને એથી પણ વધુ મુશ્કેલ, ત્યાંથી વિદાય લેવાનું હોય છે. વિવિધ રમતોના મહારથીઓએ તેમની નિવૃત્તિ સમયે અનુભવેલી લાગણી… ૨૪ વર્ષમાં ૨૨ યાર્ડ વચ્ચેની મારી જિંદગી, આખરે એનો અંત...
by Content Editor | Jul 1, 2014 | ૦૨૯, જુલાઈ ૨૦૧૪
પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શરુ કર્યો. દર મહિને ટેક્નોલોજીના વિષય...
by Content Editor | Jul 1, 2014 | ૦૨૯, જુલાઈ ૨૦૧૪
ખિસ્સા અને મોભાને પરવડે એવો કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ સ્માર્ટફોન મોબાઇલ ફોન્સની દુનિયામાં રોજબરોજ નવીનતા જોવા મળી રહી છે. હમણાં કાર્બન કંપનીનો ‘કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ’ નામનો તેનો મોબાઇલ ઓનલાઇન રિટેલર વેબસાઇટ પર લિસ્ટેડ થઈ ચૂક્યો છે. જેની કિંમત રૂ. ૯૯૯૦ રાખવામાં આવી...