મેઇલનું ઇનબોક્સ સોશિયલ નોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય?

મેઇલનું ઇનબોક્સ સોશિયલ નોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય?

 સવાલ મોકલનાર- કિશોર રાવલ, માણાવદર તમે જીમેઇલ સિવાયની કોઈ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરતા હો અને સાથોસાથ ફેસબુક કે ટવીટર જેવી સોશિયલ સાઇટ પર પણ સક્રિય હો તો તમે તમારા મેઇલના ઇનબોક્સમાં આવી પડતાં સોશિયલ નોટિફિકેશન્સથી પરેશાન હશો. સોશિયલ નોટિફિકેશન્સ મેઇલ એટલે જે તે સોશિયલ...
મેઇલનું ઇનબોક્સ સોશિયલ નોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય?

મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું?-

મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું?  સવાલ મોકલનારઃ દિગંત અંતાણી, ભૂજ ‘સાયબરસફર’ના અંક જુલાઈ ૨૦૧૩માં આપણે આ વિશે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ છતાં, એક મિત્રોનો આ સવાલ હોવાથી અહીં ટૂંકમાં વાત કરી લઈએ. મોબાઇલ અને ટેબલેટમાં બ્રાઉઝરમાં વિવિધ સાઇટ્સ અને એપ્સમાં...
મેઇલનું ઇનબોક્સ સોશિયલ નોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય?

વિકિપીડિયામાં કોઈ આર્ટિકલમાં ઇમેજ કેવી રીતે અપલોડ કરાય?

વિકિપીડિયામાં કોઈ આર્ટિકલમાં ઇમેજ કેવી રીતે અપલોડ કરાય?  સવાલ મોકલનારઃ  પ્રતીક નારોલા આપણે સૌ જાણીએ છીએ તેમ, મારા-તમારા જેવા એક સ્વયંસેવકો કોઈ રકમ મેળવ્યા વિના વિકિપીડિયા પર લેખો લખે છે. ઇન્ટરનેટ એક્સેસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ, કેટલાક અપવાદને બાદ કરતાં, વિકિપીડિયાના...
મેઇલનું ઇનબોક્સ સોશિયલ નોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય?

ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ કેવી રીતે લેવાય?

ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ કેવી રીતે લેવાય? સવાલ મોકલનારઃ- હર્ષદ ગાંધી, મુંબઈ હર્ષદભાઈનો સવાલ એ છે કે તેમનેે ઇમેઇલમાં આવેલી રેલવેની ટિકિટ પ્રિન્ટ કરવી હોય ને આખા પેજનો સ્ક્રીનશોટ લેવાની જરુ‚ર  હોય તો શું કરવું? આમ તો ભારતીય રેલવે પોતે હવે સૌને પ્રોત્સાહન આપે છે કે તમે...
સ્ટાર્ટ બટનની સફર

સ્ટાર્ટ બટનની સફર

ઓફિસ કામે કે વેકેશનમાં થોડા દિવસ માટે બહારગામ જવાનું થાય ત્યારે શ‚રુઆતમાં તો પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, પીઝા વગેરે વગેરે જમવાની મજા આવે, પણ પછી ઘરનાં દાળ, શાક ને રોટલી યાદ આવવા લાગે અને ખરેખર ઘરે પહોંચીએ ત્યારે તો ખીચડી જ ખાવાનું મન થાય! એમ આપણી આ સફરમાં ભલે દર...
Pleases don`t copy text!