by Content Editor | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
ઓપરેટિંગ સિસ્ટમ (OS: Operating System) સ્માર્ટફોન વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી શકે છે, જેમ કે અત્યારે સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. આઇઓએસ, વિન્ડોઝ વગેરે અન્ય પ્રકારની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. આગળ શું વાંચશો? પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ ટીએફટી...
by Content Editor | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
તમે પઝલ્સ ગમતી હોય તો આ ગેમ ગમશે. એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ આઇટ્યૂન્સ બંનેમાં આ ગેમ ‘હોટ લિસ્ટ’માં સામેલ થઈ ચૂકી છે. અત્યારે આ ગેમ પાંચમા વર્ષમાં પહોંચી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ છે! સમજવામાં આ ગેમ બિલકુલ સરળ છે – ગેમ શરૂ કરીએ એટલે એક ચોરસ ખાનામાં નાના...
by Content Editor | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
લોકો ટીવી સામે કે મૂવી જોતાં જોતાં પણ જેના પરથી નજર હટાવી શકતા નથી એ મોબાઇલ એપ્સ બનાવવી અને તેમાંથી કમાણી કરવી એ સહેલું નથી. તમે એ દિશામાં આગળ વધવા માગતા હો તો આ ઈ-બુક્સ ચોક્કસ કામ લાગશે. આગળ શું વાંચશો? આઈઓએસ સસિકટલી ૩ ઈઝી સ્ટેપ્સ ટુ મોનેટાઈઝ એન્ડ્રોઈડ એપ્સવીથ એડ્સ...
by Content Editor | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
વર્ડમાં કામ કરતી વખતે ન્યૂઝ વેબસાઇટ પર નજર રાખવી છે? કે પછી સર્ફિંગ કરતાં કરતાં યુટ્યૂબ પર મસ્ત ગીતોની મજા માણવી છે? તો ટ્રાય કરવા જેવું આ એક એક્સપરિમેન્ટલ એક્સટેન્શન. જમાનો મલ્ટિટાસ્કિંગનો છે. ભણતાં ભણતાં સેવ-મમરા ફાકવા કે રેડિયો સાંભળવો એ તો જૂનું થયું. હવે ભણતાં...
by Content Editor | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! સવાલ મોકલનારઃ જેમિન મકવાણા આ શબ્દો જરા ધ્યાનથી વાંચો : ‘લેખિત શબ્દો સમયની સાથે ચાલી શક્યા નથી. મૂવીઝ તેનાથી આગળ નીકળી ગઈ છે....