by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
નવમી ડિસેમ્બર, ૧૯૪૬. આ તારીખ વાંચીને તમને કોઈ વિચાર આવે છે? નહીં આવે. અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦? તમે કહેશો, ‘એ તો ખબર જ હોયને, આપણો ગણતંત્ર દિવસ!’ ભારત એક ગણતંત્ર, લોકશાહી દેશ બન્યો એ પ્રક્રિયાની શરૂઆત ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે થઈ હતી. આપણા સ્વાતંત્રય દિવસની પણ પહેલાં....
by Content Editor | Nov 1, 2014 | ૦૩૩, નવેમ્બર ૨૦૧૪
‘એક્સપોર્ટનો ઓર્ડર કેન્સલ થતાં અમે પાણીના ભાવે માલ વેચી રહ્યા છે. આથી ઓછા ભાવે મળે તો જાહેરમાં ફાંસીએ ચઢી જઈશું…’ આપણે ત્યાં અખબારોમાં સેલની આવી જાહેરખબરો અવારનવાર જોવા મળે છે. તહેવારના દિવસોમાં સાડીઓના મોટા શો રૂમ સેલ યોજે ત્યારે તેમણે પણ ફરજિયાત પોતાના સેલ...
by Content Editor | Nov 1, 2014 | ૦૩૩, નવેમ્બર ૨૦૧૪
આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વના સથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી, બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે. આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને...
by Content Editor | Nov 1, 2014 | ૦૩૩, નવેમ્બર ૨૦૧૪
‘સાયબરસફર’ના દરેક અંક વાંચવાની ખૂબ મજા પડે છે. અમારા સમગ્ર પરિવારને ‘સાયબરસફર’ના દરેક અંકમાંથી ઘણું બધું નવું જાણવા મળે છે. અમે મેગેઝિનની શરૂઆતથી જ તમામ અંકો કિંમતી ઘરેણાની જેમ સાચવી રાખ્યા છે! – નીનાબહેન આર. પટેલ (જીએનએફસી ટાઉનશીપ, નર્મદાનગર, જિ. ભરૂચ) થોડાક...
by Content Editor | Nov 1, 2014 | ૦૩૩, નવેમ્બર ૨૦૧૪
તમે તમારી પોતાની કે પરિવારની મેડિકલ ફાઇલ વ્યવસ્થિત રીતે જાળવો છો? ત્રણ વર્ષ પહેલાં દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી હતી, એ પછી એક વાર પગમાં મોચ આવી હતી, હમણાં હમણાંથી ડાયાબિટીસ કે કોલેસ્ટરોલના ટેસ્ટ કરાવવાના શરૂ થયા છે… તમારી હેલ્થને લગતી આવી બધી જ માહિતી તમારી...