by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
ગૂગલ હેંગઆઉટમાં હવે વોઇસકોલિંગની સુવિધા ઉમેરાઈ છે, જેની મદદથી તમે યુએસ કે કેનેડામાં રહેતા પરિચિતો સાથે બિલકુલ મફત કે નજીવા દરે વાતચીત કરી શકો છો. એનઆરઆઇની ‘ઇન્ડિયા વિઝિટ’ની આ મોસમમાં તમારે ત્યાં પણ કોઈ એનઆરઆઇ પરિવાર આવે તો, “તમારા ઇન્ડિયામાં તો હજી એવું ને એવું...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
હજી હમણાં સુધી, માઇક્રોસોફ્ટની માલિકીની સ્કાઇપ સર્વિસમાં, ભારતમાંના લોકો પોતાના સ્કાઇપ એકાઉન્ટની મદદથી, ઇન્ટરનેટ દ્વારા ભારતમાં જ મોબાઇલ કે લેન્ડલાઇન પર પણ વોઇસ કોલિંગ કરી શકતા હતા. પરંતુ નવેમ્બર ૧૦, ૨૦૧૪થી આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ પરની બીજી મેસેન્જર...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
વર્ષો જૂની ટેલિફોન વ્યવસ્થામાં ઇન્ટરનેટના સહારે ચાલતી ઓવર-ધ-ટોપ ફ્રી સર્વિસથી ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે, જેના મૂળમાં છે ‘વોઇપ’ નામની ટેક્નોલોજી. આગળ શું વાંચશો? સાદી ટેલિફોન વ્યવસ્થામાં… વોઈપ ટેકનોલોજીમાં… ઓવર ધ ટોપ ફ્રી સર્વિસથી ભારતીય ટેલિકોમ્સ...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
અત્યાર સુધી આપણા રાજકારણીઓ જે રમત રમતા હતા એ હવે મોટી મોટી ટેકકંપનીઝ પણ રમવા લાગી હોય એવું લાગે છે. ખેલાડી રાજકારણીઓ પહેલાં, તેમનો જેમાં ફાયદો હોય એવી ચીજવસ્તુઓના ભાવમાં જરુર કરતાં વધારે વધારો કરે અને પછી જનતા વિરોધ કરે એટલે થોડો-ઘણો ભાવવધારો પાછો ખેંચે અને એ રીતે...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
ઘરમાં બર્થડે પાર્ટી હોય, પિકનિક પર જવાનું હોય કે પછી કોઈ કારણ ન હોય – દરેક ઘરમાંથી પેપરડીશ તો અચૂક મળી આવે. આગળ શું વાંચશો? કાગળમાંથી બનાવો વડું સહેલાઈથી સોલ્વ કરો ક્યુબ કાગળમાંથી બનાવો કેન્ડલ સ્ટેન્ડ આવી પેપરડીશમાંથી તમે બાજુમાં બતાવ્યા મુજબનાં મજાનાં બાસ્કેટ...