by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો આ સૌથી સાદો, છતાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે. ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો આ અત્યાર સુધીની સૌથી સલામત પદ્ધતિ છે. ‘સાયબરસફર’ના મે ૨૦૧૩ અંકમાં આપણે તેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ આપેલી છે. શંકાસ્પદ ઈ-મેઇલ ઓપન ન કરો વિષયમાં...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
તમારા મોબાઇલમાં પેન ડ્રાઇવથી સ્ટોરેજ કેપેસિટી વધારવા માગતા હો કે પછી મોબાઇલ/ટેબલેટ સાથે કી-બોર્ડ, માઉસ વગેરે કનેક્ટ કરવા માગતા હો – તમારા માટે આશીર્વાદરૂપ છે ઓટીજી કનેક્ટિવિટી! આગળ શું વાંચશો? ડ્યુઅલ પેન ડ્રાઈવ શું છે આ ઓટીજી? તમારો મોબાઈલ ઓટીજી કોમ્પિટેબલ છે?...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ હોય તો તમારે માટે એક સરસ ગુજરાતી કી-બોર્ડની સુવિધા હવે મફતમાં ઉપલબ્ધ છે. ફેસબુકમાં ગુજરાતી? હા, કમ્પ્યુટરમાં તો પોસિબલ છે. વોટ્સએપમાં ગુજરાતી? ના – એ તો ફક્ત મોબાઇલમાં એટલે એમાં તો ઇંગ્લિશમાં જ ગુજરાતી લખવું પડે છે! તમને આ...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! જેમ આપણે મગજ ઠંડું રાખવું જરૂરી હોય છે, તેમ કમ્પ્યુટરના મગજ જેવા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ)ને પણ ઠંડું રાખવું જરૂરી...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
વારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત નીકળે એટલે ચર્ચા કરનારા જો જરા જાણકાર હોય તો એક શબ્દ જરૂર સાંભળવા મળે – રેટિના ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઇફોન ૬ લોન્ચ થયા પછી,...