by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. ગૂગલ કહે છે કે જ્યારે જીમેઇલનો જન્મ થયો ત્યારે સમય જુદો હતો. ત્યારે વાત લગભગ પીસી પૂરતી સીમિત હતી. હવે લોકો જુદાં જુદાં પ્લેટફોર્મ અને જુદાં જુદાં સાધનોમાં ઈ-મેઇલ એક્સેસ કરે છે અને લોકોની કામ કરવાની રીત પણ...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
શીર્ષક વાંચીને ગૂંચવાયા? બજારમાં તો અત્યારે જ નોકિયા લુમિયા નામનાં ટેબલેટ મળે છે, તો શીર્ષકમાં ‘આવે છે’ કેમ લખ્યું? જવાબ એ છે કે અત્યારે બજારમાં વેચાતાં નોકિયા ટેબલેટ ટેકનિકલી માઇક્રોસોફ્ટ કંપનીનાં છે કેમ કે મૂળ ફિનલેન્ડની કંપની નોકિયાએ માંડ સાત મહિના પહેલાં પોતાનો...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
૧૯૯૪માં જ્યારે યાહૂની શરૂઆત થઈ ત્યારે તેનું નામ હતું ‘જેરી એન્ડ ડેવિડ્ઝ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’. પછી તેનું નામ થયું, ‘યટ અનધર હાયરાર્કિકલ ઓફિસિયસ ઓરેકલ’ જેનું શોર્ટફોર્મ એટલે યાહૂ! યાહૂની શરૂઆત એક પ્રકારની વેબ ડિરેક્ટરી તરીકે થઈ હતી. જોકે હવે ઇન્ટરનેટ એટલું વિશાળ...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા આ મહિને એટલે કે ડિસેમ્બર ૨૦૧૪માં ૩૦.૨ કરોડ થઈ જવાની શક્યતા છે. ઇન્ટરનટે એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને માર્કેટ રિસર્ચ કંપની આઇએમઆરબી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુલ ૬૦ કરોડ યુઝર્સ સાથે ચીન વિશ્વમાં સૌથી આગળ...
by Content Editor | Dec 1, 2014 | ૦૩૪, ડિસેમ્બર ૨૦૧૪
દસ વર્ષથી, મોઝિલા ફાયરફોક્સમાં ડીફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલનો દબદબો હતો, પરંતુ ગયા મહિને, ફાયરફોક્સ આવતાં પાંચ વર્ષ માટે ગૂગલને ખસેડીને યાહૂને પોતાનું ડીફોલ્ટ સર્ચ એન્જિન બનાવવાનો નિર્ણય કર્યો. ફાયરફોક્સ કહે છે કે “નવા વિચાર અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે...