એમેઝોને ગૂગલને માત આપી

એમેઝોને ગૂગલને માત આપી

આ અંકમાં તમે એફએક્યુ વિભાગમાં વાંચશો તેમ, આઇકેન નામે જાણીતી ઇન્ટરનેટની નિયામક સંસ્થા ઇન્ટરનેટનાં વિવિધ ટોપ-લેવલ ડોમેઇનની યાદી જાળવે છે.   ડોટકોમ, ડોટઓર્ગ, ડોટએડ્યુ, ડોટઇન વગેરે ટોપ-લેવલ ડોમેઇન વિશે તો આપણે જાણીએ છીએ, પણ હમણાં ડોટબાય (.buy) ટોપ-લેવલ ડોમેઇનની હરાજી...
એમેઝોને ગૂગલને માત આપી

આંધ્ર પ્રદેશમાં મંત્રીમંડળની પેપરલેસ મીટિંગ

ગયા મહિને, આંધ્ર પ્રદેશ સરકારે એક અનોખી પહેલ કરી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહીં, પણ ‘સીઇઓ’ તરીકેની પોતાની છાપ જાળવી રાખવા માટે મથતા ચંદ્રબાબુ નાયડુના મંત્રીમંડળની ગયા મહિને એક બેઠક મળી ત્યારે તેમાં મુદ્દાઓ તો બીજી સામાન્ય બેઠકો જેવા જ ચર્ચાયા પણ આ બેઠકમાં ફેર એ હતો...
એમેઝોને ગૂગલને માત આપી

આઇસ્ક્રીમ સેન્ડવીચ, કિટકેટ અને હવે…

એન્ડ્રોઇડનાં વર્ઝનનાં નામ મોંમાં પાણી લાવે તેવાં હોય છે એ તો આપણે જાણીએ જ છીએ. કિટકેટ પછીના એન્ડ્રોઇડના વર્ઝનને હાલ પૂરતું ‘એન્ડ્રોઇડ એલ’ એવું કોડનેમ અપાયું છે. આ વર્ઝનનું નામ લોલીપોપ રહે તેવી પૂરી શક્યતા છે! અત્યાર સુધી લોકો એલથી શરૂ થતી જુદી જુદી સ્વીટ્સનાં નામ શોધી...
એમેઝોને ગૂગલને માત આપી

ગૂગલ પાસેથી ખરીદો, ચૂકવો એરટેલને!

‘સાયબરસફર’નું લવાજમ ભરવું હોય કે રીન્યુ કરાવવું હોય તો નાની રકમ માટે તમારે કેટલી મોટી કસરત કરવી પડે છે? મનીઓર્ડર કરવો કે ચેક લખીને કુરિયર કરવાનું તો ભારે પીંજણવાળું કામ છે જ, ઓનલાઇન પેમેન્ટ કરવાનું કામ પણ પ્રમાણમાં લાંબી વિધિવાળું છે. આ તો લવાજમની વાત થઈ, ફક્ત એકાદ...
એમેઝોને ગૂગલને માત આપી

આવે છે વિન્ડોઝ ૧૦

હજી આપણાં ઘણાં કમ્પ્યુટર્સ વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યાં છે, ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોંચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇન્સાઇડર પ્રોગ્રામમાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop