ઓછા બજેટમાં સારું ટેબલેટ

ઓછા બજેટમાં સારું ટેબલેટ

જો તમે મર્યિદિત બજેટમાં સારું ટેબલેટ શોધી રહ્યા હો તો આઈબોલ કંપનીના આઈબોલ ડી-૨૦ તરફ નજર દોડાવી શકો છો. સાત ઈંચની સ્ક્રીન ધરાવતા આ ટેબલેટમાં એન્ડ્રોઇડ કીટકેટ ૪.૪, ૧.૩ ગીગા હર્ટસ ડ્યુઅલકોર પ્રોસેસર, ૧ જીબી રેમ, ૮ જીબી મેમરી તથા યુએસબી ઓટીજી પોર્ટ અને ડ્યુઅલ સીમનો લાભ...
સૂર્યનો દસ કરોડમો ફોટોગ્રાફ

સૂર્યનો દસ કરોડમો ફોટોગ્રાફ

યુએસની સ્પેસ અવકાશ સંસ્થા નાસા નિયમિત રીતે સૂર્યની તસવીરો લે છે અને ગયા મહિને ૧૯મી જાન્યુઆરીએ આ તસવીરોની સંખ્યા દસ કરોડના આંકને વટાવી ગઈ! નાસાની સ્પેસ બેઝ્ડ સન વોચીંગ ઓબ્ઝર્વેટરીંગ ચાર ટેલિસ્કોપની મદદથી દર ૧૨ સેક્ધડે સૂર્યની આઠ તસવીરો લે છે. આ ઓબ્ઝર્વેટરી દરરોજ...
વર્ડસ્પાર્ક

વર્ડસ્પાર્ક

મહાસાગરોના તળિયે પથરાયેલા કેબલ્સે આખી દુનિયાના લોકોને ખરેખરા અર્થમાં એકમેક સાથે જોડીને દુનિયાને બહુ નાની બનાવી દીધી છે. એટલી નાની કે દુનિયા માટે ‘ગ્લોબલ વિલેજ’ શબ્દ વપરાવા લાગ્યો છે! આ વિશે કેટલાક મહાનુભાવોના વિચારો… દુનિયા ગામડું બની ગઈ. ઇન્ટરનેટ તેનો ચોરો....
સફરનાં સાત વર્ષ!

સફરનાં સાત વર્ષ!

‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં! મેગેઝિનનો આ ૩૬મો અંક છે, એટલે મેગેઝિન સ્વરૂપને ત્રણ વર્ષ થયાં, પણ ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાંની સફરને સાત વર્ષ થઈ ગયાં. ‘સફરની સાચી મજા મંજિલે પહોંચી જવામાં નથી, સફરમાં જ છે’ – આ શબ્દોનો સાચો મર્મ આટલાં વર્ષ પછી બરાબર સમજાય...
યુટ્યૂબમાં સ્માર્ટસર્ચ કેવી રીતે કરાય?

યુટ્યૂબમાં સ્માર્ટસર્ચ કેવી રીતે કરાય?

યુટ્યૂબમાં વીડિયો અને વીડિયો જોનારા બંનેની સંખ્યા જબરદસ્ત વધી રહી છે ત્યારે આપણે માટે કામના વીડિયો શોધવા વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જાણી લો આ કામ સહેલું બનાવતાં કેટલાંક ફિલ્ટર્સ. આપણે સૌ જાણીએ છીએ કે યુટ્યૂબ પર  આપણા મનગમતા દરેક વિષય પર અસંખ્ય વીડિયો હાજર છે....
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop