by Content Editor | Jan 1, 2015 | ૦૩૫, જાન્યુઆરી ૨૦૧૫
આગળ શું વાંચશો? પીસીમાં પેનડ્રાઇવ ચાલતી નથી, શું થઈ શકે? ફેસબુકમાં એક સાથે અનેક લોકોને અનફ્રેન્ડ કેવી રીતે કરવા? સ્માર્ટફોન, કમ્પ્યુટરમાં સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરવા વિશે… બુકમાર્કિંગ શું છે? સવાલ મોકલનારઃ પરિમલ વૈશ્નવ, અમદાવાદ એરપ્લેન મોડ દરમિયાન આપણો સ્માર્ટફોન...
by Content Editor | Jan 1, 2015 | ૦૩૫, જાન્યુઆરી ૨૦૧૫
ગયા વર્ષે સ્માર્ટફોન્સની કિંમત સતત ઘટી અને ફિચર્સ સતત વધતા ગયાં એ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેવાનો છે. મોટાભાગના સ્માર્ટફોનમાં જે કવોલકોમ સ્નેપ ડ્રેગન પ્રોસેસર હોય છે તેમાં આ વર્ષે હજી વધુ નવી ખાસિયતો ઉમેરાય તેવી શક્યતા છે. અલબત્ત શરૂઆતમાં આ ખૂબીઓ હાઇ-એન્ડ મોડેલ્સમાં...
by Content Editor | Jan 1, 2015 | ૦૩૫, જાન્યુઆરી ૨૦૧૫
બની શકે કે તમારા સ્માર્ટફોનમાં તમે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી હોય. એ બધી એપનું તમારા પોતાના માટે કે તમારા પરિવારજનને ભલામણ કરવા માટે લિસ્ટ બનાવવું હોય તો આ વધુ એક એપ ડાઉનલોડ કરી લો! આવું તમારી સાથે ઘણીવાર બન્યું હશે. તમે પોતે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા હો અને...
by Content Editor | Jan 1, 2015 | ૦૩૫, જાન્યુઆરી ૨૦૧૫
તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપસ્ટોરમાંથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી છે? તમારું બાળક તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં ગેમ્સ રમે છે? જો હા, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો! આગળ શું વાંચશો એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઇઓએસમાં સાવચેતીનાં પગલાં તમારા ક્રેડિટ કાર્ડની વિગતો કઈ રીતે...
by Content Editor | Jan 1, 2015 | ૦૩૫, જાન્યુઆરી ૨૦૧૫
આ મહિનાની ૮મી તારીખે જેમનો જન્મદિન છે, એ ૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે “આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે....