by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
સરસ! તમે ઓનલાઇન ઓર્ડર આપીને ખરીદી કરી હોય કે લોકલ સ્ટોરમાંથી તમારો મોબાઇલ સરસ મજાના બોક્સમાં પેક થઈને તમે મળ્યો હશે. પહેલી નજરેે આકર્ષક લાગતા આ બોક્સ ખોલ્યા પછી આપણે તે ઉપયોગી રહેતા નથી એ આપણે વહેલી તકે તેેને ડસ્ટબીનના હવાલે કરીએ છીએ, પરંતુ એવી ઉતાવળ કરતાં પહેલાં...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
ચિંતા ના કરશો, તાબડતોબ નવો ફોન લેવાની વાત નથી, પરંતુ વિજેટ્સ અને લોન્ચર જેવી સગવડની મદદથી સ્માર્ટફોનનો દેખાવ તદ્દન બદલવાની કે તેને વધુ સ્માર્ટ બનાવી દેવાની વાત જાણી લો અહીં. આગળ શું વાંચશો વિજેટ્સનો ઉપયોગ હોમસ્ક્રીન પર ફોનનાં ફંકશન્સ સરળ બનાવતાં વિજેટ્સ લોન્ચરનો ઉપયોગ...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
ઝિપડાયલ કંપનીએ સાવ સાદા વિચારમાંથી એટલો મોટો બિઝનેસ ઊભો કર્યો કે તેની ક્લાયન્ટ કંપનીએ તેને ખરીદી લીધી. શું છે આ ઝિપડાયલ અને ટવીટરે શા માટે તેને ખરીદી? ભારતમાં ‘મિસ્ડ કોલ’ શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મિસ્ડકોલની ગુજરાતીમાં વ્યાખ્યા કરવી હોય તો એવી થાય કે “મોબાઇલ...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
ભારતની સૌથી મોટી ખાનગી બેંક – આઈસીઆઈસીઆઈ ટ્વીટર પર બેન્કિંગ વ્યવહારો શરૂ કર્યા છે. આ સેવા આઇસીઆઇસીઆઇબેન્કપે નામે ઓળખાશે. આ સેવાથી ગ્રાહકો પૈસા ટ્રાન્સફર કરી શકશે, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ કરાવી શકશે, બેંક એકાઉન્ટ ચેક કરી શકશે અને છેલ્લા ત્રણ બેન્કિંગ વ્યવહારો પણ...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
વિશ્વના-પ્રવાસીઓ આનંદો. તમે પ્રવાસ પણ કરતા રહો અને ઘર-ઓફિસ સાથે સતત સંપર્કમાં પણ રહો. કહેવાનો મતલબ એવો નથી કે તમે અત્યાર સુધી સંપર્કમાં નહીં રહેતા હો, પણ સંપર્ક જરા મોંઘો પડતો. હવે તમે સસ્તામાં સંપર્ક કરી શકશો. ઈટાલીની કંપની ઝીરો-મોબાઇલે વોટ્સ-સીમનો આવિષ્કાર કર્યો છે,...