by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
રાતના આકાશમાં કંઈક અસામાન્ય દેખાય તો આપણું રીએક્શન બે પ્રકારનું હોઈ શકે – એક, ‘ઠીક છે, હશે કંઈક!’ અને બીજું, આપણને એ શું હશે એની ચટપટી જાગે, આપણે ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કરીએ અને કેટકેટલુંય નવું જાણીએ! આ અંકની કવર સ્ટોરી કંઈક એવી જ છે. પહેલી નજરે વાત સાવ ટૂંકી...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાર્યા સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ. જેમ કે તમે...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
આ મહિનાથી ભારત અને ક્રિકેટ રમતા દુનિયાના તમામ દેશોમાં સૌથી હોટ ટોપિક એક જ રહેશે – ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૫. ૪૦ દિવસ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા આ વર્લ્ડકપમાં ભારત પોતાનો વર્લ્ડકપ જાળવા રાખવા માટે રમશે ત્યારે જો તમે ટીવીથી દૂર હો ત્યારે પણ સતત...
by Content Editor | Feb 1, 2015 | ૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫
માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલા પત્ર જેવા કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતી વખતે છેલ્લા પેજમાં બહુ થોડું લખાણ હોય, તો થોડી બાંધછોડ કરીને એ પેજનું લખાણ આગલા પેજમાં સમાવી શકાય. આગળ શું વાંચશો શ્રીંક વન પેજ સુવિધાનો ઉપયોગ કરીને પેરેગ્રાફ એન્ડ લાઈન સ્પેસિંગનો ઉપયોગ કરીને...