by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
આગામી કયા દિવસે, કેટલા વાગ્યે અને આકાશમાં કઈ દિશામાં સ્પેસ સ્ટેશન કે સેટેલાઇટ જોવા મળશે એ એકદમ સચોટ રીતે જાણવું હોય તો ઉપયોગી થશે આ એપ : આઇએએસ ડીટેક્ટર આગળ શું વાંચશો? એપનો મેઈન સ્ક્રીન સમજીએ એપનો રડાર સ્ક્રીન સમજીએ એપનો ડીટેઈલ્સ સ્ક્રીન સમજીએ આ એપના ડેવલપર ગૂગલ...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
વર્ષ ૧૯૯૪માં નેટસ્કેપ બ્રાઉઝરના લોન્ચ સાથે બ્રાઉઝરયુગની શરુઆત થઇ. માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૯૫ જ્યારે ૧૯૯૫માં જ્યારે લોન્ચ થઇ ત્યારે તેની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ) બ્રાઉઝર પણ લોન્ચ થયું અને એ ગજબનું લોકપ્રિય થયું. વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં આ બ્રાઉઝરનો...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
ગયા મહિને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટર પર એક સંદેશો વહેતો મુક્યો અને આખી દુનિયાને જાણ કરી કે કોલક્તા ભારતનું પ્રથમ વાઇ-ફાઇ મેટ્રો સિટી બની ગયું છે. આગળ શું વાચશો માયંત્રા વેબસાઇટને તાળું મારશે? રિલાયન્સ જીયો નેટવર્કની સુવિધા ધરાવતા કોલકતામાં આખા...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
સાત વર્ષની સફર પૂરી કરવા બદલ અભિનંદન! ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં ‘ઇન્ટરેટના ડેટાની સફર – સાત સમંદર પાર’ લેખ એકદમ સચોટ અને અફલાતૂન રહ્યો. તમે ડેટાની સફરની સમજ આપતાં દરિયામાં ઊંડે ડૂબકી મરાવી! એક્સલન્ટ પીસ ને બહુ મજા આવી. આ લેખ પંદરેક દિવસ પહેલાં ટ્રેનમાં વાંચ્યો...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
આપણે આગળ વધી શકીએ છીએ, નવા દરવાજા ખોલી શકીએ છીએ અને નવું કરી શકીએ છીએ, કેમ કે આપણામાં જિજ્ઞાસા છે. – વોલ્ટ ડિઝની કોઈ પણ રાષ્ટ્રની સાચી સંપત્તિ તેની પાસે રહેલુ સોનું નહીં, પણ તેના લોકોની બુદ્ધિમતા અને શારીરિક શક્તિમાં સમાયેલી છે. – ડો. સી. વી. રામન કેટલીક...