યુટ્યૂબમાં એજ્યુકેશનલ ચેનલ

યુટ્યૂબમાં એજ્યુકેશનલ ચેનલ

અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે. હમણાં ટીવી પર વારંવાર જોવા મળતી પેલી આઇ એમ લર્નિંગ ફ્રોમ આઇઆઇએન રાજસ્થાન કે તમિલનાડુ જાહેરાતમાં આમ...
વિન્ડોઝ અને એન્ડ્રોઇડ ફોનના લાભ-ગેરલાભ શા છે અને વિન્ડોઝ ફોન વધુ સલામત છે એ વાત સાચી?

વિન્ડોઝ અને એન્ડ્રોઇડ ફોનના લાભ-ગેરલાભ શા છે અને વિન્ડોઝ ફોન વધુ સલામત છે એ વાત સાચી?

સવાલ મોકલનારઃ એચ. એન. જોશી, વડોદરા આ સવાલના જવાબનો આધાર, ફોનનો આપણો ઉપયોગ કેવો છે તેના પર છે. જો ફોનનો મુખ્યત્વે ફોન તરીકે અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ કરવાનો હોય તો બંને પ્રકારના ફોન લગભગ સરખા જ છે. જો આ બંને ઉપયોગ ઉપરાંત, ફોન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ પણ...
કમ્પ્યુટરમાં પાસવર્ડ પ્રોટેક્શન

કમ્પ્યુટરમાં પાસવર્ડ પ્રોટેક્શન

વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કરીને અને આપણા એકાઉન્ટ માટે પાસવર્ડ પસંદ કરીને આપણે કમ્પ્યુટરને ઠીક ઠીક રીતે સલામત બનાવી શકીએ છીએ. આ અંકમાં આગળ આપણે મિત્રો કમ્પ્યુટરને શિકાર બનાવવાની જે હળવી રીતો જોઈ, એનો ભોગ તમે અને તમારું કમ્પ્યુટર પણ બની શકે છે! તમે...
ફેસબુક તરફથી ‘ફ્રી’ ઇન્ટરનેટ

ફેસબુક તરફથી ‘ફ્રી’ ઇન્ટરનેટ

આખરે ધારણા મુજબ, ફેસબુકે  આપણા ભારતમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે જોડાણ કર્યું છે એ ભારતમાં તેની પહેલ ઇન્ટરનેટ.ઓર્ગ લોન્ચ કરી છે. આ પહેલ મુજબ હાલમાં ભારતાં ગુજરાત સહિત છ રાજ્યોમાં રિલાયન્સનું ફોન કનેકશન લેનારા લોકો પોતાના મોબાઇલ પર બેઝિક ઇન્ટરનેટ સર્વિસ મફતમાં એક્સેસ...
ક્રોમમાં ઓડિયો મ્યૂટ કરવાની સુવિધા

ક્રોમમાં ઓડિયો મ્યૂટ કરવાની સુવિધા

હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop